152
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Maidaan: અજય દેવગણ ની સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ મેદાન સિનેમાઘરો માં રિલીઝ થઇ ગઈ છે. આ ફિલ્મ ને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મ માં અજય દેવગણ અને પ્રિયામની મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ ની વાર્તા ફૂટબોલ કોચ સૈયદ અબ્દુલ રહીમ પર આધારિત છે. હવે આ ફિલ્મ ની ઓટિટિ રિલીઝ ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Eid-al-Fitr 2024:ઈદ પર સલમાન ખાનને જોવા ચાહકો થયા બેકાબૂ, ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ભીડ પર પોલીસે કર્યો લાઠીચાર્જ.. જુઓ વિડીયો
મેદાન ની ઓટિટિ રિલીઝ
મીડિયા રિપોર્ટ મુજબ ‘મેદાન’ OTT પ્લેટફોર્મ Amazon Prime Video પર સ્ટ્રીમ થઇ શકે છે. અહેવાલો અનુસાર, એમેઝોન પ્રાઇમ વિડિયોએ ‘મેદાન’ના OTT અધિકારો ખરીદ્યા છે અને જૂનમાં તેનું પ્રીમિયર થઈ શકે છે. જોકે, તેની સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે.
You Might Be Interested In