Site icon

Malaika arora: પુત્ર અરહાન સાથે આવી રીતે વાત કરવા બદલ મલાઈકા અરોરા થઇ રહી છે ટ્રોલ, સોશિયલ મીડિયા પર લોકો થયા ગુસ્સે

Malaika arora: અરહાન ખાન તેના પોડકાસ્ટ 'ડમ્બ બિરયાની' ને લઈને ચર્ચામાં છે. શોના આગામી એપિસોડમાં, મલાઈકા અરોરા તેના દીકરા અરહાન ને પર્સનલ પ્રશ્નો પૂછતી જોવા મળશે જેને લઈને મલાઈકા ટ્રોલ થઇ રહી છે.

malaika arora asked about virginity to son arhaan people got angry

malaika arora asked about virginity to son arhaan people got angry

News Continuous Bureau | Mumbai 

Malaika arora: મલાઈકા અરોરા અને અરબાઝ ખાનનો દીકરો અરહાન ખાન આ દિવસોમાં તેના પોડકાસ્ટ ડમ્બ બિરયાનીને કારણે ચર્ચામાં છે. હાલમાં જ તે તેના પિતા અને કાકા સોહેલ ખાન સાથે વાત કરતો જોવા મળ્યો હતો. હવે આગામી એપિસોડમાં તે તેની માતા સાથે પર્સનલ સવાલ કરતો જોવા મળશે. આ શો નો પ્રોમો સામને આવ્યો છે જેમાં મલાઈકા તેના દીકરા ને એવો પર્સનલ સવાલ પૂછતી જોવા મળી હતી જેને કારણે અભિનેત્રી ટ્રોલ થઇ રહી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Pulkit samrat kriti kharbanda: પુલકિત અને કૃતિ નો લગ્ન નો વિડીયો આલબમ થયો રિલીઝ, મંડપ માં અભિનેતા એ કર્યું હતું આવું કામ

મલાઈકા અરોરા થઇ ટ્રોલ 

અરહાન ખાન ના પોડકાસ્ટ નો પ્રોમો વિડીયો સામે આવ્યો છે જેમાં મલાઈકા તેના દીકરા અરહાનને તેના શારીરિક સંબંધ વિશે સવાલ કરતી જોવા મળી રહી છે. આ કલીપ માં જોવા મળી રહ્યું છે કે,મલાઈકા તેના પુત્રને પૂછતી જોવા મળે છે કે , “તમારી વર્જિનિટી ક્યારે તૂટી હતી?” અભિનેત્રીનો સવાલ સાંભળીને અરહાને બોલવાનું બંધ કરી દીધું હતું. તે આશ્ચર્યમાં “વાહ” કહે છે.ત્યારબાદ અરહાન પણ તેની માતાને તે ક્યારે લગ્ન કરવા જઈ  રહી છે? તેવો પ્રશ્ન પૂછી રહ્યો છે. 


માતા અને પુત્ર વચ્ચેની આ પ્રકારની વાતચીત કેટલાક નેટીઝન્સને બિલકુલ પસંદ નથી આવી રહી. એક યુઝરે લખ્યું છે કે, “તમારી દુનિયાની હાલત જુઓ, ભગવાન, માણસ કેટલો બદલાઈ ગયો છે.” અન્ય એક યુઝરે લખ્યું છે કે, “”વાહ, દીકરો તેની માતાને બીજા લગ્ન માટે પૂછી રહ્યો છે.” અન્ય એકે લખ્યું, “હું મલાઈકા અરોરા ને અનફોલો કરવા જઈ રહ્યો છું.” અન્ય એકે લખ્યું “માતા પોતાના બાળકને આવા સવાલ કેવી રીતે પૂછી શકે.” 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Screen Awards 2026: રણવીર સિંહ અને અક્ષય ખન્નાની મોટી સફળતા: સ્ક્રીન એવોર્ડ્સ 2026 માં ‘ધુરંધર’ ફિલ્મનો દબદબો, જાણો વિજેતાઓની યાદી
Yeh Rishta Kya Kehlata Hai Twist: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ટ્વિસ્ટ: અભિરાની જિંદગી નરક બનાવવા કોણે રચ્યું મોટું ષડયંત્ર? ઘરની જ વ્યક્તિ નીકળી દુશ્મન.
Karishma Tanna Announces Pregnancy: લગ્નના ૪ વર્ષ બાદ કરિશ્મા તન્ના બનશે મમ્મી! અભિનેત્રીએ ખાસ અંદાજમાં ચાહકોને આપ્યા ખુશખબર
Bhooth Bangla Trailer: તબ્બુનો સરપ્રાઈઝ લુક અને અક્ષયની કોમેડી: ‘ભૂત બંગલા’ના ટ્રેલરમાં જોવા મળી ‘હેરા ફેરી’ અને ‘ભૂલ ભુલૈયા’ જેવી ઝલક
Exit mobile version