Malaika arora father demise: પિતા ના નિધન બાદ થી ભાંગી પડેલી મલાઈકા ને સાંત્વના આપવા અભિનેત્રી ના ઘરે પહોંચ્યો સલમાન ખાન, વિડીયો થયો વાયરલ

Malaika arora father demise: મલાઈકા અરોરા ના પિતા નું બુધવારે નિધન થયું હતું. પૂરો ખાન પરિવાર આવા મુશ્કેલ સમય માં મલાઈકા ની સાથે ઉભો હતો હવે સલમાન ખાન પણ ભૂતપૂર્વ ભાભી ને સાંત્વના આપવા તેના ઘરે પહોંચ્યો હતો જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

by Zalak Parikh
Malaika arora father demise, salman khan, reached, condolence, anil mehta

News Continuous Bureau | Mumbai

Malaika arora father demise:  મલાઈકા ના પિતા નું બુધવારે નિધન થયું હતું.મીડિયા રિપોર્ટ મુજબ મલાઈકા ના પિતા એ આત્મહત્યા કરી હતી. મલાઈકા ના આવા મુશ્કેલ સમય માં પૂરો ખાન પરિવાર મલાઈકા ની સાથે ઉભો હતો હવે સલમાન ખાન પણ  ભૂતપૂર્વ ભાભી ને સાંત્વના આપવા તેના ઘરે પહોંચ્યો હતો જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. 

આ સમાચાર પણ વાંચો:  War 2 update: વોર 2 ને લઈને આવ્યું મોટું અપડેટ, આ જગ્યા એ ફિલ્માવવામાં આવશે રિતિક અને કિયારા વચ્ચે રોમેન્ટિક ટ્રેક!

મલાઈકા ને મળવા પહોંચ્યો સલમાન ખાન 

મલાઈકા ના પિતા ના નિધન ના સમયે પૂરો ખાન પરિવાર મલાઈકા ની સાથે હતો પરંતુ તેમાંથી સલમાન ખાન ગાયબ હતો હવે સલમાન ખાન ગઈકાલે મોડી સાંજે તેની ભૂતપૂર્વ ભાભીના ઘરે તેને સાંત્વના આપવા પહોંચ્યો હતો. તેનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે બ્લેક શર્ટ અને જીન્સ પહેરીને મલાઈકાના ઘરમાં પ્રવેશતો જોવા મળી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)


તમને જણાવી દઈએ કે સલમાન ખાન  સિકંદર ના શૂટિંગ માટે મુંબઈ ની બહાર હતો જેને કારણે તે મલાઈકા ના પિતાના અંતિમ સંસ્કાર માં હાજરી નહોતો આપી શક્યો હવે મુંબઈ પરત ફરતા જ સલમાન ખાન મલાઈકા ના ઘરે પહોંચ્યો હતો. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More