Site icon News Continuous Bureau | Mumbai

Malaika Arora: મલાઈકા અરોરા એ વેચ્યું તેનું મુંબઈ નું એપાર્ટમેન્ટ, અધધ આટલા કરોડમાં થયો સોદો

Malaika Arora: મલાઈકા અરોરાએ તેનું મુંબઈનું એપાર્ટમેન્ટ વેચ્યું છે જેમાંથી તેને કરોડો નો ફાયદો થયો છે.

Malaika Arora Sells Mumbai Apartment for 5.3 Crore

Malaika Arora Sells Mumbai Apartment for 5.3 Crore

News Continuous Bureau | Mumbai

Malaika Arora: બોલીવૂડની ફિટનેસ ક્વીન મલાઈકા અરોરા એ તાજેતરમાં પોતાનું મુંબઈ સ્થિત એપાર્ટમેન્ટ  5.3 કરોડમાં વેચ્યું છે. 51 વર્ષની ઉંમરે પણ મલાઈકા પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ અને ફિટનેસ માટે જાણીતી છે. 2018માં  3.26 કરોડમાં ખરીદેલી આ પ્રોપર્ટીમાંથી મલાઈકાને 2.04 કરોડનો નફો થયો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : The Bengal Files: પલ્લવી જોશી એ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને લખ્યો પત્ર, ધ બંગાળ ફાઇલ્સ ને લઈને કરી આવી વિનંતી

અંધેરી વેસ્ટમાં આવેલું એપાર્ટમેન્ટ

મલાઈકાનું એપાર્ટમેન્ટ મુંબઈના અંધેરી વેસ્ટ  વિસ્તારમાં આવેલું છે. 1369 સ્ક્વેર ફૂટના આ ફ્લેટમાં પાર્કિંગ સ્પેસ પણ છે. આ ડીલ માટે મલાઈકાએ  31.08 લાખ સ્ટેમ્પ ડ્યુટી અને 30,000 રજિસ્ટ્રેશન ફી ચૂકવી છે. રિયલ એસ્ટેટ માર્કેટમાં આ ડીલને ખૂબ ફાયદાકારક માનવામાં આવી રહી છે.


મલાઈકા અરોરાએ આ એપાર્ટમેન્ટ માર્ચ 2018માં 3.26 કરોડમાં ખરીદ્યું હતું. હવે  5.3 કરોડમાં વેચીને તેને 2.04 કરોડનો નફો થયો છે. આ 7 વર્ષમાં 62%નો રિટર્ન મળ્યો છે, જે રિયલ એસ્ટેટ રોકાણ માટે ઉત્તમ માનવામાં આવે છે.મલાઈકા અરોરા પોતાની ફિટનેસ, ડાન્સ અને પર્સનલ લાઈફ માટે હંમેશા ચર્ચામાં રહે છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Parineeti Chopra OTT Debut ‘શક’ નું ટ્રેલર રિલીઝ, પરિણીતિ ચોપરાએ કહ્યું આ ઓટીટી પર મારા દીકરાનું પણ ડેબ્યૂ છે, આખો પરિવાર સેટ પર પહોંચ્યો હતો
Rise and Fall Season 2 ‘રાઈઝ એન્ડ ફોલ સિઝન ૨’ થી વીરેન્દ્ર સહવાગની નવી પારી, આટલા સેલિબ્રિટીઝ વચ્ચે થશે પાવર અને પૈસાની જંગ
Madhubala Classic Song History ૬૧ વર્ષ જૂનું આ ક્લાસિકલ ગીત ગુજરાતી પ્લે માટે રચાયું હતું, જેને લતા મંગેશકરે અવાજ આપી અમર બનાવ્યું
TMKOC Club House App Live Quiz ટીએમકેઓસી (TMKOC) ક્લબ હાઉસ એપ પર લાઈવ ક્વિઝની ધૂમ, આ શહેર ની ફેમિલી બની વિનર
Exit mobile version