Site icon

Malayalam actor Mohan raj: સાઉથ ઇન્ડસ્ટ્રી માંથી આવ્યા માઠા સમાચાર, મલયાલમ અભિનેતા મોહન રાજ નું આ બીમારી ને કારણે થયું નિધન

Malayalam actor Mohan raj: સાઉથ ઈન્ડસ્ટ્રીમાંથી દુખદ સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત મલયાલમ અભિનેતા મોહન રાજનું 70 વર્ષની વયે નિધન થયું છે.આ અગાઉ અભિનેત્રી કવિયુર પોનમ્મા ના નિધન ના સંચાર સામે આવ્યા હતા.

malayalam actor mohan raj passes away

malayalam actor mohan raj passes away

News Continuous Bureau | Mumbai 

Malayalam actor Mohan raj:  સાઉથ ઈન્ડસ્ટ્રીમાંથી દુખદ સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત મલયાલમ અભિનેતા મોહન રાજનું 70 વર્ષની વયે નિધન થયું છે.તેઓ લાંબા સમયથી ગંભીર બીમારીથી પીડાતા હતા. પીઢ અભિનેતા મોહન રાજનું તેમના નિવાસસ્થાને નિધન થયું હતું. મોહન રાજની કેરળના કાંજીરામકુલમ સ્થિત તેમના ઘરે સારવાર ચાલી રહી હતી.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  Govinda Misfire Case : ગોળી કેવી રીતે ચાલી? ગોવિંદાના નિવેદન પર પોલીસને શક! શું છુપાવી રહ્યા છે અભિનેતા?

પાર્કિન્સન નામની બીમારી થી થયું મોહન રાજ નું નિધન  

મલયાલમ અભિનેતા મોહન રાજનું પાર્કિન્સન્સ નામની બીમારીના કારણે નિધન થયું છે.મોહન રાજ  મોહનલાલની ફિલ્મ ‘કિરીદમ’ માં વિલન કીરીક્કડન જોસની ભૂમિકા ભજવવા માટે જાણીતા હતા.


મોહન રાજ ના નિધન થી સાઉથ ઇન્ડસ્ટ્રી શોકમાં છે. મોહન રાજ મલયાલમ, તમિલ અને તેલુગુ સિનેમામાં વિલનની ભૂમિકા ભજવવા માટે જાણીતા હતા. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Boong Manipuri Movie Re-Release: ઈતિહાસ રચનારી મણિપુરી ફિલ્મ ‘બૂંગ’ ફરી રિલીઝ થશે: બાફ્ટા એવોર્ડ જીત્યા બાદ મેકર્સે લીધો મોટો નિર્ણય; જાણો કઈ તારીખે જોવા મળશે મોટા પડદા પર
The Kerala Story 2 Release Date: ‘ધ કેરલ સ્ટોરી ૨’ ની રિલીઝનો રસ્તો સાફ: હાઈકોર્ટે સ્ટે હટાવતા મેકર્સને મોટી રાહત, જાણો ક્યારે સિનેમાઘરોમાં આવશે ફિલ્મ
Accused Review: કોંકણા અને પ્રતિભા રાંટાનો દમદાર અભિનય પણ નબળી પટકથાએ બગાડી રમત; ક્લાઈમેક્સે કર્યા ફેન્સને નિરાશ
ViRosh First Public Appearance: લગ્ન બાદ ‘વિરોશ’ની પ્રથમ ઝલક: ઉદયપુર એરપોર્ટ પર હાથોમાં હાથ નાખી જોવા મળ્યા વિજય-રશ્મિકા; લાલ રંગના સૂટમાં સજી-ધજીને જોવા મળી નવી દુલ્હન.
Exit mobile version