Site icon News Continuous Bureau | Mumbai

Mallika sherawat birthday: બૉલીવુડમાં નામ બદલીને એન્ટ્રી કરનાર રીમા આ રીતે બની મલ્લિકા શેરાવત, બોલ્ડ સીન્સ આપીને ફિલ્મોમાં મચાવી હલચલ

Mallika sherawat birthday: બોલિવૂડ માં મલ્લિકા શેરાવત ના નામ થી ઓળખાતી રીમા આજે તેનો 47 મો જન્મદિવસ ઉજવી રહી છે તો ચાલો જાણીએ અભિનેત્રી ના જન્મદિવસ પર તેના વિશે રસપ્રદ વાતો

Mallika sherawat birthday special know unknown fact of the actress

Mallika sherawat birthday special know unknown fact of the actress

News Continuous Bureau | Mumbai

Mallika sherawat birthday: બોલિવૂડ માં મલ્લિકા શેરાવત ના નામ થી ઓળખાતી રીમા આજે તેનો 47 મો જન્મદિવસ ઉજવી રહી છે. મલ્લિકાનો જન્મ 24 ઓક્ટોબર 1976 ના રોજ હરિયાણામાં થયો હતો. જાટ પરિવારમાં જન્મેલી મલ્લિકાનું અસલી નામ રીમા લાંબા છે. બોલિવૂડ માં અભિનેત્રી બનવા માટે મલ્લિકા એ તેના પરિવાર ને છોડી ને મુંબઈ આવી ગઈ હતી. તેથી તેને અહીં આવી તેનું નામ રીમા લાંબા માંથી મલ્લિકા શેરાવત રાખ્યું. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Prabhas birthday: ટોલીવુડ માં કમાણી ના મામલે પ્રભાસ એ અલ્લુ અર્જુન અને જુનિયર એનટીઆર ને પણ છોડી દીધા પાછળ, જાણો બાહુબલી ની નેટવર્થ વિશે

મલ્લિકા શેરાવત ની કારકિર્દી 

મલ્લિકા ભણવામાં ખુબ હોશિયાર હતી જેને કારણે તેના પિતા તેને આઈએસ ઓફિસર બનાવવા માંગતા હતા. પરંતુ મલ્લિકા ને અભિનય માં રસ હતો.પિતા નું સપનું તોડી મલ્લિકા મુંબઈ આવી ગઈ. મલ્લિકા એ મોડેલિંગથી તેની કારકિર્દીની શરૂઆત કરી. તેને ફિલ્મ ‘જીના સિર્ફ મેરે લિયે’માં નાનકડો રોલ મળ્યો હતો. પરંતુ મલ્લિકા એ  ગોવિંદ મેનનની ફિલ્મ ‘ખ્વાહિશ’ થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ત્યારબાદ 2004માં તેણે અનુરાગ બાસુની ‘મર્ડર’માં બોલ્ડ સીન્સ આપીને દેશભરમાં હલચલ મચાવી દીધી હતી.


મલ્લિકા શેરાવતે ઘણા વર્ષો બાદ ફિલ્મ વિકી વિદ્યા કા વો વાલા વીડિયો’ દ્વારા બોલિવૂડમાં કમબેક કર્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Akshay Kumar Saif Ali Khan Haiwan ૧૮ વર્ષ બાદ અક્ષય કુમારસૈફ અલી ખાનની જોડીની ધમાકેદાર વાપસી ‘હૈવાન’ને મળ્યું UA 16+ સર્ટિફિકેટ, રોમાંચક એક્શનસસ્પેન્સ વચ્ચે આટલો છે રનટાઇમ
Yash Rejects 100 Crore Fee For Ramayana રામાયણ માટે ૧૦૦ કરોડની ફી લેવાનો કર્યો ઇનકાર યશે રાખી એવી શરત કે મેકર્સ પણ ચોંકી ગયા
Drishyam Trailer રુંવાડા ઊભા કરતું સસ્પેન્સ અજય દેવગણની આગામી ‘દ્રશ્યમ’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ, સત્યની નવી લડાઈ શરૂ
Bigg Boss 20 ત્રીજા જ દિવસે બિગ બોસ ઘરમાં મોટો હંગામો ૪ સ્પર્ધકો થયા નોમિનેટ, બાદશાહ વિશે ઈશા માલવિયાએ કરી ચોંકાવનારી ટિપ્પણી
Exit mobile version