Site icon News Continuous Bureau | Mumbai

Prabhas birthday: ટોલીવુડ માં કમાણી ના મામલે પ્રભાસ એ અલ્લુ અર્જુન અને જુનિયર એનટીઆર ને પણ છોડી દીધા પાછળ, જાણો બાહુબલી ની નેટવર્થ વિશે

Prabhas birthday: સાઉથ સુપરસ્ટાર પ્રભાસ આજે તેનો 45 મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. પ્રભાસ ટોલીવુડ માં સૌથી વધુ કમાણી કરતો અભિનેતા છે તો ચાલો પ્રભાસ ના જન્મદિવસ પર જાણીએ તેની નેટવર્થ વિશે

prabhas birthday special know actor net worth

prabhas birthday special know actor net worth

News Continuous Bureau | Mumbai

 Prabhas birthday: સાઉથ સુપરસ્ટાર પ્રભાસ આજે તેનો 45 મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. પ્રભાસને પહેલો પેન ઇન્ડિયા નો  સુપરસ્ટાર માનવામાં આવે છે.ભારતીય સિનેમામાં એક ફિલ્મ માટે સૌથી વધુ ફી લેનાર અભિનેતાઓમાં પ્રભાસ નંબર વન પર આવે છે અને તેની ફિલ્મોની કમાણીમાં પણ તે નંબર વન છે.પ્રભાસની ગણતરી ટોલીવુડના સૌથી ધનિક અભિનેતાઓમાં થાય છે.પ્રભાસનું સાચું નામ ઉપ્પલાપતિ વેંકટ સૂર્યનારાયણ પ્રભાસ રાજુ છે. ફિલ્મોમાં હીરો બન્યા બાદ એક્ટરે પ્રભાસ ને પોતાનું પહેલું નામ બનાવ્યું અને ફેમસ થઈ ગયો.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Parineeti chopra birthday: એક સમયે અનુષ્કા અને દીપિકા નું પીઆર મેનેજ કરતી પરિણીતી ચોપરા આજે છે કરોડો ની સંપત્તિ ની માલકીન

પ્રભાસ ની નેટવર્થ 

મીડિયા રિપોર્ટ મુજબ પ્રભાસ ની નેટવર્થ 215 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.પ્રભાસ એક ફિલ્મ માટે 15 થી 40 કરોડ રૂપિયા લે છે આ સિવાય પ્રભાસ એક જાહેરાત માટે પણ લાખો રૂપિયા ચાર્જ કરે છે. રિપોર્ટ્સ અનુસાર, પ્રભાસ હૈદરાબાદમાં 65 કરોડ રૂપિયાના આલીશાન બંગલામાં રહે છે.આ સિવાય સુપરસ્ટારનું ચેન્નાઈ અને મુંબઈમાં પોતાનું ઘર છે. રિપોર્ટ્સ અનુસાર અન્ય સ્ટાર્સની જેમ પ્રભાસને પણ મોંઘી કારનો ઘણો શોખ છે.


પ્રભાસ છેલ્લે ફિલ્મ કલ્કિ 2898 એડી માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઇ હતી. સાઉથ માં પ્રભાસ ના લાખો ચાહકો છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Akshay Kumar Saif Ali Khan Haiwan ૧૮ વર્ષ બાદ અક્ષય કુમારસૈફ અલી ખાનની જોડીની ધમાકેદાર વાપસી ‘હૈવાન’ને મળ્યું UA 16+ સર્ટિફિકેટ, રોમાંચક એક્શનસસ્પેન્સ વચ્ચે આટલો છે રનટાઇમ
Yash Rejects 100 Crore Fee For Ramayana રામાયણ માટે ૧૦૦ કરોડની ફી લેવાનો કર્યો ઇનકાર યશે રાખી એવી શરત કે મેકર્સ પણ ચોંકી ગયા
Drishyam Trailer રુંવાડા ઊભા કરતું સસ્પેન્સ અજય દેવગણની આગામી ‘દ્રશ્યમ’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ, સત્યની નવી લડાઈ શરૂ
Bigg Boss 20 ત્રીજા જ દિવસે બિગ બોસ ઘરમાં મોટો હંગામો ૪ સ્પર્ધકો થયા નોમિનેટ, બાદશાહ વિશે ઈશા માલવિયાએ કરી ચોંકાવનારી ટિપ્પણી
Exit mobile version