Site icon News Continuous Bureau | Mumbai

Kangana ranaut: એક વ્યક્તિ એ અથાણાં માંથી બનાવી એવી વસ્તુ કે જેને જોઈને કંગના રનૌત પણ થઇ જશે આશ્ચર્ય ચકિત, જુઓ વીડિયો

Kangana ranaut: હાલ કંગના રનૌત 2024 ની લોકસભા ની ચૂંટણી ને લઈને ચર્ચામા છે. હવે આ બધાની વચ્ચે એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક વ્યક્તિ એ અથાણાં માંથી કંગના રનૌત નું પોટ્રેટ બનાવ્યું છે.

man made painting of kangana ranaut by mango pickle

man made painting of kangana ranaut by mango pickle

News Continuous Bureau | Mumbai

Kangana ranaut:  કંગના રનૌત તેની 2024 ની લોકસભા ની ચૂંટણી ની તૈયારી કરી રહી છે. આવતા વર્ષે થનારી લોકસભા ની ચૂંટણી માં અભિનેત્રી બીજેપી ની સીટ પર લડશે. આ બાંધણી વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક છોકરાએ કેરીના અથાણા સાથે કંગના રનૌતની સુંદર પેઇન્ટિંગ બનાવી છે.. આ વિડીયો જોયા બાદ તેની કલાત્મકતાથી પ્રભાવિત થઇ રહ્યા છે. 

Join Our WhatsApp Channel

 

કેરી ના અથાણાં માંથી બનાવ્યું કંગના રનૌત નું પેંટિંગ 

સોશિયલ મીડિઅય પર વાયરલ થઇ રહેલા વિડીયો માં જોઈ શકાય છે કે, એક છોકરો રોટલી સાથે કેરીના અથાણાની મજા માણી રહ્યો છે, પરંતુ પછી તે એક બાઉલમાં તે જ અથાણું કાઢે છે અને તેને કાગળ પર ઘસવા લાગે છે. અને થોડી જ વારમાં તે કાગળ પર અથાણાં સાથે અભિનેત્રી કંગના રનૌતની સુંદર તસવીર બનાવે છે. જેને જોઈને તમને પણ નવાઈ લાગશે.


સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે લોકો આ વિડીયો પર કોમેન્ટ કરીને આ કલાકારના વખાણ કરી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Kangana ranaut: શું 2024 લોકસભા ની ચૂંટણી લડશે કંગના રનૌત ? અભિનેત્રી ના પિતા એ જણાવી હકીકત

Raaka Movie Cast શું અલ્લુ અર્જુન અને દીપિકા પાદુકોણની ‘રાકા’ માં મૃણાલ ઠાકુર નહીં હોય? અભિનેત્રીએ કર્યો મોટો ખુલાસો
Tumbbad 2 Sohum Shah શું વિષ્ણુના પુત્રની નવી કહાણી રૂંપી દેશે? ‘તુમ્બાડ ૨’ માટે સોહમ શાહે આપ્યા ચોંકાવનારા સંકેત જાણો આ વખતે શું નવું જોવા મળશે
Jailer 2 Mithun Chakraborty રજનીકાંતની ‘જેલર ૨’ સાઈન કરતાં પહેલાં મિથુન ચક્રવર્તીએ મૂકી હતી અનોખી શરત, સુપરસ્ટારે કર્યો ખુલાસો
RJ Mitte Passes Away વોલ્ટર વ્હાઇટ જુનિયર’ નું પાત્ર ભજવનાર સ્ટાર આરજે મિટ્ટેનું નિધન; ૩૪ વર્ષની નાની વયે અંતિમ શ્વાસ લીધા
Exit mobile version