ફિલ્મ ‘રામ તેરી ગંગા મૈલી’ ના બ્રેસ્ટફીડિંગ સીન પર મંદાકિનીએ તોડ્યું મૌન,અભિનેત્રી એ જણાવી સીન ફિલ્માવવા પાછળની હકીકત

mandakini breastfeeding sceen film ram teri ganga maili

 News Continuous Bureau | Mumbai

વર્ષ 1985માં રિલીઝ થયેલી ફિલ્મ ‘રામ તેરી ગંગા મૈલી’એ (Ram teri ganga maili) અભિનેત્રી મંદાકિનીને (mandakini ) રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી. આ ફિલ્મમાં મંદાકિનીની બોલ્ડનેસ (boldness) જોઈને દર્શકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેના વોટરફોલ સીનની (waterfall scene) આજે પણ બોલિવૂડના કોરિડોરમાં ચર્ચા થાય છે. આ સિવાય મંદાકિનીએ આ ફિલ્મમાં બ્રેસ્ટફીડિંગ સીન (breastfeeding scene) પણ કર્યો હતો. ફિલ્મના આ સીનની પણ ખૂબ ચર્ચા થઈ હતી. ફિલ્મના આ થોડા દ્રશ્યોએ મંદાકિનીને એક બોલ્ડ અભિનેત્રી (bold actress) તરીકે ઓળખ આપી. પરંતુ હવે વર્ષો પછી અભિનેત્રીએ બ્રેસ્ટફીડિંગ સીન પર પોતાનું મૌન તોડ્યું છે.

મંદાકિનીએ એક ઈન્ટરવ્યુ આપ્યો હતો, જેમાં અભિનેત્રીએ આ સીન પર ખુલીને વાત કરતા તેના પર સવાલ ઉઠાવનારાઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. અભિનેત્રીએ જણાવ્યું કે જ્યારે તેણે આ સીન કર્યો ત્યારે લોકોએ તેના વિશે ઘણી વાતો કરી. જ્યારે તે દ્રશ્યમાં જે ક્લીવેજ દર્શાવવામાં આવ્યો હતો, આજકાલ લોકો તેના કરતા વધુ દર્શાવે છે.અભિનેત્રીએ કહ્યું કે પહેલા બધાને ખબર હોવી જોઈએ કે આ સીન બ્રેસ્ટફીડિંગનો નહોતો. તે શૂટ એવી રીતે કરવામાં આવ્યો હતો કે લોકો ને જોવા માં તેવો લાગે. આ ફિલ્મની માંગ હતી. સીન શૂટ કરવા પાછળ પણ એક લાંબી કહાની છે. જેટલો મારો ક્લીવેજ તે સમયે દેખાડવામાં આવતો હતો, આજે લોકો કપડાં પહેરીને પણ તેનાથી વધુ બતાવે છે. પણ આજે ફિલ્મોમાં જે રીતે સ્કીન શો થાય છે તેની સરખામણીમાં એ સીન કંઈ જ નહોતો. તે દ્રશ્ય એકદમ શુદ્ધ હતું અને ખૂબ જ શુદ્ધતા સાથે શૂટ કરવામાં આવ્યું હતું. પરંતુ આજકાલ ફિલ્મોમાં માત્ર કામુકતા (sexuality) જ જોવા મળે છે.

આ સમાચાર પણ વાંચો: જેલમાં દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈનને ‘મસાજ’ સર્વિસ, BJPનો વીડિયો વાયરલ. હવે થઈ બબાલ. તમે પણ વિડિયો જુઓ.

તમને જણાવીએ છીએ કે રાજ કપૂર (Raj Kapoor) તેમના પુત્ર રાજીવને ફિલ્મ ‘રામ તેરી ગંગા મૈલી’ દ્વારા લોન્ચ  કરવા માંગતા હતા. તેથી જ તેઓ તેની સામે એક નવો ચહેરો શોધી રહ્યા હતા અને મંદાકિની નસીબદાર હતી કે રાજ કપૂર ની શોધ તેની સાથે સમાપ્ત થઈ. મંદાકિની (Mandakini) છેલ્લે 1996માં ફિલ્મ ‘જોરદાર’માં જોવા મળી હતી.પરંતુ આ ફિલ્મ કંઈ ખાસ કરી શકી નહીં. આ પછી મંદાકિનીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂરી બનાવી લીધી. હાલમાં જ તેનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો દ્વારા મંદાકિનીએ 26 વર્ષ બાદ કમબેક કર્યું છે.

mandakini talked about the famous breastfeeding sceen in film ram teri ganga maili

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!