Site icon News Continuous Bureau | Mumbai

Manoj bajpayee: મનોજ બાજપેયી એ અધધ આટલા કરોડમાં વેચ્યું પોતાનું ઘર, કિંમત જાણી ઉડી જશે તમારા હોશ

Manoj bajpayee: મનોજ બાજપેયી એ તેનું મુંબઈ સ્થિત ઘર વેચી દીધું છે. આ ઘર મનોજ અને તેની પત્ની શબાના એ વર્ષ 2013 માં ખરીદ્યુ હતું.

manoj bajpayee sold his house in mumbai worth nine crore

manoj bajpayee sold his house in mumbai worth nine crore

News Continuous Bureau | Mumbai

Manoj bajpayee: મનોજ બાજપેયી તેની ફિલ્મ ભૈયાજી ને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મ મનોજ ની 100 મી ફિલ્મ હતી. હવે વધુ એક વખત અભિનેતા ચર્ચામાં આવ્યો છે આ વખતે મનોજ તેની પ્રોફેશનલ લાઈફ ને લઈને નહીં પરંતુ તેની પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામા આવ્યો છે. મનોજ વાજપેયી એ તેનું મુંબઈ સ્થિત ઘર વેચી દીધું છે. આ ઘર મનોજ અને તેની પત્ની શબાના એ વર્ષ 2013 માં ખરીદ્યુ હતું

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Rishabh shetty: બોલિવૂડ પર કટાક્ષ કરવો રિષભ શેટ્ટી ને પડ્યો ભારે, કાંતારા સ્ટાર થઇ રહ્યો છે સોશિયલ મીડિયા પર ટ્રોલ

મનોજ બાજપેયી એ વેચ્યું તેનું આલીશાન ઘર 

મીડિયા રિપોર્ટ મુજબ મનોજ એ મુંબઈ માં મહાલક્ષ્મી વિસ્તાર માં સ્થિત તેના આલીશાન ઘર ને 9 કરોડ માં વેચી દીધું છે. અભિનેતાનું ઘર મિનર્વામાં હતું જેના માટે એગ્રીમેન્ટ ટુ સેલમાં દસ્તાવેજી કૃત કરવામાં આવ્યું છે અને આ વર્ષે ઓગસ્ટમાં જ તેની નોંધણી કરવામાં આવી હતી.


મીડિયા રિપોર્ટ મુજબ મનોજ બાજપેયી અને તેની પત્ની શબાના એ આ ઘર વર્ષ 2013 માં 6.4 કરોડ રૂપિયામાં ખરીદ્યુ હતું. આ એપાર્ટમેન્ટનો કાર્પેટ એરિયા 1,247 ચોરસ ફૂટ છે.તમને જણાવી દઈએ કે, વર્ષ 2023માં મનોજ બાજપેયી એ મુંબઈના ઓશિવારા માં ચાર ઓફિસ યુનિટમાં રૂ. 32 કરોડનું રોકાણ કર્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rajkummar Rao KBC 18 Amitabh Bachchan મન્નત અને જલસા બહાર વિતાવેલા સંઘર્ષના દિવસો KBC 18 માં અમિતાભ બચ્ચન સામે છલકાયું રાજકુમાર રાવનું દર્દ, શાહરૂખ ખાનને લઈને કહી આ મોટી વાત!
Vicky Kaushal Dashing Look ‘નજર મળશે પણ હટશે નહીં’ વિકી કૌશલના ઈન્ટેન્સ લૂકે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ, ફેન્સ થયા ઘાયલ!
Dhurandhar Movie Vashma Butt Cafe ‘ધુરંધર’ ફિલ્મનું ‘વશ્મા બટ’ કેફે બન્યું મોટું આકર્ષણ લેહલડાખમાં હમઝાઆલમના અડ્ડા પર પર્યટકોની ભારે ભીડ, જાણો ખાસિયત!
AhaanAneet Next ફરી ધમાલ મચાવશે અનીત પડ્ડા અને અહાન પાંડે મોહિત સૂરીની આગામી રોમેન્ટિક ફિલ્મ અંગે મોટું અપડેટ..
Exit mobile version