Site icon News Continuous Bureau | Mumbai

Rishabh shetty: બોલિવૂડ પર કટાક્ષ કરવો રિષભ શેટ્ટી ને પડ્યો ભારે, કાંતારા સ્ટાર થઇ રહ્યો છે સોશિયલ મીડિયા પર ટ્રોલ

Rishabh shetty: રિષભ શેટ્ટી હાલ તેને નેશનલ એવોર્ડ મળતા ચર્ચામાં આવ્યો છે.આ સાથે જ રિષભ શેટ્ટી તેની એક ફિલ્મ ના પ્રમોશન માં વ્યસ્ત છે આ દરમિયાન રિષભ શેટ્ટી એ બોલિવૂડ પર કટાક્ષ કર્યો હતો જેને લઈને તે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ રહ્યો છે.

rishab shetty in trouble for making fun of Bollywood Kantara star is getting trolled on social media

rishab shetty in trouble for making fun of Bollywood Kantara star is getting trolled on social media

News Continuous Bureau | Mumbai

Rishabh shetty: રિષભ શેટ્ટી તેની ફિલ્મ કાંતારા બાદ ચર્ચામા આવ્યો હતો. આ ફિલ્મ બાદ થી તે સુપરસ્ટાર બન્યો હતો હવે રિષભ શેટ્ટી ને તેની ફિલ્મ કાંતારા માં તેના અભિનય માટે નેશનલ એવોર્ડ પણ મળ્યો છે. રિષભ શેટ્ટી હાલ તેને નેશનલ એવોર્ડ મળતા ચર્ચામાં આવ્યો છે.આ સાથે જ રિષભ શેટ્ટી તેની એક ફિલ્મ ના પ્રમોશન માં વ્યસ્ત છે આ દરમિયાન રિષભ શેટ્ટી એ બોલિવૂડ પર કટાક્ષ કર્યો હતો જેને લઈને તે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Aamir khan: રક્ષાબંધન પર આમિર ખાને તેની બહેન નિખત ખાન સાથે કર્યું એવું કામ કે સોશિયલ મીડિયા પર થઇ રહ્યા છે અભિનેતા ના વખાણ

રિષભ શેટ્ટી એ બોલિવૂડ પર કર્યો કટાક્ષ 

રિષભ શેટ્ટી તેની આગામી કન્નડ ફિલ્મ ‘લાફિંગ બુદ્ધા’ના પ્રમોશનમાં વ્યસ્ત છે.આ દરમિયાન તેને બોલિવૂડ પર કટાક્ષ કરતા તેની કન્નડ ભાષા માં કહ્યું હતું કે, “ભારતીય ફિલ્મો, ખાસ કરીને બોલીવુડ, ભારત ને ખરાબ પ્રકાશમાં બતાવે છે. આ આર્ટ ફિલ્મોને વૈશ્વિક કાર્યક્રમોમાં આમંત્રિત કરવામાં આવે છે અને રેડ કાર્પેટ આપવામાં આવે છે. મારું રાષ્ટ્ર, મારું રાજ્ય, મારી ભાષા-મારું ગૌરવ. શા માટે તેને વૈશ્વિક સ્તરે હકારાત્મક રીતે ન લો અને હું તે જ કરવાનો પ્રયાસ કરું છું.”


રિષભ શેટ્ટી નો આ વિડીયો સામે આવ્યા બાદ તે ટ્રોલર્સ ના નિશાન પર આવ્યો છે એક યુઝરે લખ્યું, ‘સફળતા ક્ષણિક છે, પરંતુ મહિલાઓની કમર પર ચપટી અને બોલિવૂડ પર હુમલો કાયમી છે.’


અન્ય એકે લખ્યું, ‘કેવો ઈર્ષાળુ આત્મા. હાર્ડકોર બોલિવૂડ નફરત. તેણે બોલિવૂડના દર્શકોને તેની ઓવરરેટેડ ફિલ્મને સમર્થન આપવા વિનંતી કરી, જે સમસ્યારૂપ સામગ્રીથી ભરેલી છે.’


આ રીતે રિષભ શેટ્ટી બોલિવૂડ પર કટાક્ષ કરીને ટ્રોલર્સ ના નિશાના પર આવ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rajkummar Rao KBC 18 Amitabh Bachchan મન્નત અને જલસા બહાર વિતાવેલા સંઘર્ષના દિવસો KBC 18 માં અમિતાભ બચ્ચન સામે છલકાયું રાજકુમાર રાવનું દર્દ, શાહરૂખ ખાનને લઈને કહી આ મોટી વાત!
Vicky Kaushal Dashing Look ‘નજર મળશે પણ હટશે નહીં’ વિકી કૌશલના ઈન્ટેન્સ લૂકે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ, ફેન્સ થયા ઘાયલ!
Dhurandhar Movie Vashma Butt Cafe ‘ધુરંધર’ ફિલ્મનું ‘વશ્મા બટ’ કેફે બન્યું મોટું આકર્ષણ લેહલડાખમાં હમઝાઆલમના અડ્ડા પર પર્યટકોની ભારે ભીડ, જાણો ખાસિયત!
AhaanAneet Next ફરી ધમાલ મચાવશે અનીત પડ્ડા અને અહાન પાંડે મોહિત સૂરીની આગામી રોમેન્ટિક ફિલ્મ અંગે મોટું અપડેટ..
Exit mobile version