Site icon News Continuous Bureau | Mumbai

Manushi chhillar birthday: એમબીબીએસ નો અભ્યાસ પડતો મૂકી મિસ વર્લ્ડ બની માનુષી છિલ્લર,જાણો અભિનેત્રી ના જન્મદિવસ પર તેના વિશે કેટલીક રસપ્રદ વાતો.

Manushi chhillar birthday: માનુષી છિલ્લર આજે તેનો 26મો જન્મદિવસ ઉજવી રહી છે. બહુ ઓછા લોકોને ખબર હશે કે માનુષી એમબીબીએસ નો અભ્યાસ કરતી હતી. તો ચાલો અભિનેત્રી ના જન્મદિવસ પર જાણીએ તેના વિશે કેટલીક રસપ્રદ વાતો.

Manushi chhillar birthday know unknown fact of actress

Manushi chhillar birthday know unknown fact of actress

News Continuous Bureau | Mumbai

 Manushi chhillar birthday: માનુષી આજે તેનો 26મો જન્મદિવસ ઉજવી રહી છે. માનુષી નો જન્મ 18 મે 1997ના રોજ હરિયાણાના રોહતકમાં થયો હતો. માનુષી ના પિતા ડીઆરડીઓમાં ડોક્ટર અને વૈજ્ઞાનિક છે. તેની માતા નીલમ પણ વ્યવસાયે ડોક્ટર છે. માતા-પિતાના પગલે ચાલીને માનુષી છિલ્લરે પણ ડોક્ટર બનવાનું સપનું જોયું. તે પહેલા જ પ્રયાસમાં ઓલ ઈન્ડિયા મેડિકલ ટેસ્ટ ક્લિયર કરી ચુકી હતી. તે પછી માનુષીએ મેડિસિન એટલે કે MBBSનો અભ્યાસ શરૂ કર્યો.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Ramayana: રામાયણ માં થઇ ધ કેરલા સ્ટોરી ફેમ આ અભિનેત્રી ની એન્ટ્રી, રણબીર કપૂર ની ફિલ્મ માં ભજવશે આવી ભૂમિકા

માનુષી છિલ્લર વિશે રસપ્રદ વાતો 

મેડિકલ ના અભ્યાસ ની વચ્ચે માનુષી છિલ્લરે વર્ષ 2017માં હરિયાણાનું પ્રતિનિધિત્વ કરતી ફેમિના મિસ ઈન્ડિયામાં ભાગ લીધો અને મિસ ઈન્ડિયાનો ખિતાબ જીતી પણ ખરી. મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યા બાદ માનુષીએ સૌંદર્ય સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે મેડિકલ કોલેજમાંથી એક વર્ષનો બ્રેક લીધો હતો. મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યા બાદ તેણે ફરીથી એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કર્યો.


માનુષીએ યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજથી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે અક્ષય કુમાર હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Netflix Free Trial Offer ફ્રીમાં 30 દિવસનું નેટફ્લિક્સ? 6 વર્ષ બાદ ફરી પાછો આવ્યો આ ઓફર, જાણો કેવી રીતે ક્લેમ કરશો
Rajpal Yadav Cheque Bounce Case બોલિવૂડ અભિનેતા રાજપાલ યાદવને ફરી થઈ શકે છે જેલ, હાઈકોર્ટે સંભળાવી સજા; જાણો શું છે સમગ્ર મામલો
Janhvi Kapoor Mehendi Shikhar Pahariya જ્હાન્વી કપૂરે મહેંદીમાં લખાવ્યું બોયફ્રેન્ડ શિખર પહાડિયાનું નિકનેમ ‘શિખુ’, સોશિયલ મીડિયા પર તસવીરો વાયરલ
TMKOC Tanmay Vekaria Bagha બાઘાના પાત્રમાં જીવ પૂરવા તન્મય વેકરિયાનું મોટું બલિદાન, શરીર પર થઈ ગંભીર અસર જાણો શું છે મામલો
Exit mobile version