Site icon News Continuous Bureau | Mumbai

Vijay kadam: મરાઠી સિનેમાના પીઢ અભિનેતા વિજય કદમનું થયું નિધન, આ બીમારી એ લીધો એક્ટર નો ભોગ

Vijay kadam: મરાઠી સિનેમાના પીઢ અભિનેતા વિજય કદમનું નિધન થયું છે તેઓ એ અત્યાર સુધી ઘણી ભૂમિકા ભજવી છે પરંતુ તેઓ તેમની હાસ્ય ભૂમિકા માટે જાણીતા હતા.

marathi actor vijay kadam has passed away

marathi actor vijay kadam has passed away

News Continuous Bureau | Mumbai

Vijay kadam: મરાઠી સિનેમાના દિગ્ગજ અભિનેતા વિજય કદમનું આજે સવારે નિધન થયું છે. તેઓ એ અત્યાર સુધી ઘણી ભૂમિકા ભજવી છે પરંતુ તેઓ તેમની હાસ્ય ભૂમિકા માટે જાણીતા હતા.વિજય કદમ 1980 અને 90 ના દાયકાની શરૂઆતમાં અત્યંત લોકપ્રિય હતા. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Bigg boss 18: બિગ બોસ 18 માં જોવા મળી શકે છે સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ? 8 વર્ષ સુધી ભાઈજાન એ અભિનેત્રી સાથે કર્યું હતું ડેટિંગ

વિજય કદમ નું નિધન 

મીડિયા રિપોર્ટ મુજબ વિજય કદમ છેલ્લા દોઢ વર્ષથી કેન્સરથી પીડિત હતા. છેલ્લા ઘણા દિવસોથી તેમની સારવાર ચાલી રહી છે. જો કે આજે સવારે તેમને દુનિયાને અલવિદા કહી દીધું વિજય કદમના પાર્થિવ દેહનો આજે મોડી રાત્રે અંધેરીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. 


વિજય કદમ  તેમની ‘ચશ્મેન બહાદુર’, ‘પોલીસલાઇન’, ‘હલદે રુસલી કુંકુ હસલમ’ અને ‘અમી દોગ રાજા રાની’ જેવી ફિલ્મો માટે જાણીતા હતા. .

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Apara Mehta On Separation Darshan Jariwala દર્શન જરીવાલા સાથે અલગ રહેવા પર અપરા મહેતાનો મોટો ખુલાસો, વિવાહિત જીવનના વિવાદો પર તોડી ચુપકી
Shabana Azmi Swine Flu Health Update બોલિવૂડ અભિનેત્રી શબાના આઝમીની તબિયત બગડી, આ બીમારી થતાં આંદોલનો અને પ્રદર્શનમાં નહીં લઈ શકે ભાગ
Narayani Shastri TV Industry Drug Abuse Claims ટીવી જગતમાં નશાનો કાળો કારોબાર? ટીવી ઈન્ડસ્ટ્રીની આ જાણીતી અભિનેત્રીએ પાર્ટીઓમાં ડ્રગ્સના ભારે બજેટનો કર્યો પર્દાફાશ
Ramayana Trailer Postponed Namit Malhotra રામાયણનું ટ્રેલર થયું મોકૂફ પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાએ કરી જાહેરાત, વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન વચ્ચે લીધો નિર્ણય?
Exit mobile version