Site icon News Continuous Bureau | Mumbai

Mardaani 3: ‘મર્દાની 3′ માં થઇ આ અભિનેત્રી ની એન્ટ્રી, રાની મુખર્જી સાથે ભજવશે પોલીસ ની ભૂમિકા, અજય દેવગણ સાથે કરી ચુકી છે કામ

Mardaani 3: મર્દાની 3 ને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે આ ફિલ્મ માં રાની મુખર્જી સાથે વધુ એક અભિનેત્રી પોલીસ ની ભૂમિકામાં જોવા મળશે.

Mardaani 3 Janki Bodiwala to Play a Cop Alongside Rani Mukerji

Mardaani 3 Janki Bodiwala to Play a Cop Alongside Rani Mukerji

News Continuous Bureau | Mumbai

 Mardaani 3: બોલીવૂડની લોકપ્રિય ફિલ્મ શ્રેણી ‘મર્દાની’ હવે ત્રીજા ભાગ સાથે પરત આવી રહી છે. આ ફિલ્મમાં રાની મુખર્જી ફરીથી પોલીસ ઓફિસર તરીકે જોવા મળશે.મર્દાની 3 ને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે આ ફિલ્મ માં રાની મુખર્જી સાથે વધુ એક અભિનેત્રી પોલીસ ની ભૂમિકામાં જોવા મળશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Kartik Aaryan Naagzilla: નાગ પંચમી પર ફૂંફાડો મારવા આવી રહ્યો છે ઈચ્છાધારી નાગ, કાર્તિક આર્યન ની ફિલ્મ નો નવો પ્રોમો આવ્યો સામે

જાનકી બોડીવાલા ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે

મીડિયા રિપોર્ટ મુજબ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની જાણીતી અભિનેત્રી જાનકી બોડીવાલા પણ ફિલ્મનો ભાગ બનશે.અહેવાલ મુજબ, ‘શૈતાન’ ફિલ્મમાં પ્રભાવશાળી અભિનય કરનાર જાનકી બોડીવાલાને આ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકા આપવામાં આવી છે. રાની મુખર્જી અને આદિત્ય ચોપરા તેના અભિનયથી પ્રભાવિત થયા છે, તેથી તેમણે જાનકી બોડીવાલાને ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકા આપી છે.


2024માં સમાચાર આવ્યા કે ફિલ્મ નિર્માતા ‘મર્દાની 3′ પર કામ કરી રહ્યા છે.મીડિયા રિપોર્ટ મુજબ, ફિલ્મ નું  શૂટિંગ આ વર્ષના શરૂઆતમાં શરૂ થઈ ગયું છે. અને 2026માં હોળી ના અવસરે આ ફિલ્મ રિલીઝ થશે.મર્દાની’ શ્રેણીની અગાઉની ફિલ્મો સામાજિક મુદ્દાઓ પર આધારિત હતી. ‘મર્દાની 3’ પણ મહત્વપૂર્ણ સામાજિક મુદ્દાને પ્રકાશમાં લાવશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rajinikanth Jailer 2 Storms US Box Office ટિકિટ બારીઓ પર ભારે ધસારો ‘જેલર 2’ ના તોફાન સામે હોલિવૂડ પણ સ્તબ્ધ! યુએસ માર્કેટમાં શો હાઉસફુલ
Janhvi Kapoor Deepfake AI Video ઘૃણાસ્પદ, શરમજનક અને અત્યંત હલકી હરકત’ જ્હાનવી કપૂરના ડીપફેક AI વીડિયો પર ભડક્યા જુનિયર NTR, લીગલ એક્શનની આપી ચેતવણી
Allu Arjun Starrer Raaka Female Rumours અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ ‘રાકા’માં નેગેટિવ રોલમાં દેખાશે આ અભિનેત્રી? કાસ્ટિંગને લઈને મોટો ખુલાસો
Salman Khan Film Maatrubhumi સેન્સર અને સરકારી અડચણો દૂર, સલમાન ખાન અભિનીત ‘માતૃભૂમિ’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે
Exit mobile version