Site icon

બ્રાઉન મોનોકીની માં ઝરણાં નીચે સ્નાન કરતી જોવા મળી શાહરુખ ખાન ની આ અભિનેત્રી-જુઓ ફોટોગ્રાફ્સ

 News Continuous Bureau | Mumbai

ઘણી ટીવી સિરિયલોમાં દેખાઈ ચૂકેલી મેઘા ગુપ્તા(Megha Gupta) પણ બોલિવૂડની અભિનેત્રીઓને બોલ્ડનેસ(Boldness) ના મામલે ટક્કર આપે છે. મેઘા ​​શાહરૂખ ખાન સાથે ફિલ્મ 'ફેન'માં (Fan)પણ જોવા મળી હતી. આ ફિલ્મમાં અભિનેત્રીએ પાયલનો રોલ કર્યો હતો. તાજેતરમાં જ મેઘા ગુપ્તાએ ધોધ નીચે (waterfall)નહાતી વખતે આવી તસવીરો સોશિયલ મીડિયા(social media) પર શેર કરી હતી, આ તસવીરો જોતાં જ વાયરલ થઈ ગઈ હતી.

Join Our WhatsApp Community

આ તસવીરમાં મેઘા ગુપ્તા ધોધ નીચે નહાતી (waterfall)જોવા મળી રહી છે.

અભિનેત્રીએ બ્રાઉન કલરની મોનોકની(brown monokini) પહેરી છે.

ઝરણા નીચે સ્નાન કરતી વખતે અભિનેત્રી એ અલગ અલગ પોઝ (different pose)આપ્યા છે. 

એક્ટ્રેસની આ તસવીરો પર ફેન્સ જોરદાર કોમેન્ટ(comment) કરી રહ્યા છે.ચાહકો ને તેની આ તસવીરો ખુબ જ પસંદ આવી રહી છે. 

આ સમાચાર પણ વાંચો: વધુ એક સિતારો ખરી પડ્યો- આ સુપ્રસિદ્ધ સંતૂર વાદક અને સંગીતકારનું ગુરુગ્રામની હોસ્પિટલમાં થયું નિધન- શોકનો માહોલ 

Rajkummar Rao Father: રાજકુમાર રાવ અને પત્રલેખા બન્યા પેરેન્ટ્સ, ચોથી વર્ષગાંઠ પર મળી સૌથી મોટી ભેટ!
Karan Kundrra and Tejasswi Prakash: શું ખરેખર આવતા વર્ષે લગ્ન ના બંધન માં બંધાશે તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા? અભિનેત્રી એ કર્યો ખુલાસો!
Shah Rukh Khan King: શાહરુખ ખાનનો ફિલ્મ ‘કિંગ’નો નવો લુક વાયરલ, ફેન્સ થયા દીવાના
Karisma Kapoor: કરીશ્મા કપૂરની દીકરી સમૈરાએ કોર્ટમાં કેમ કહ્યું – ‘ટ્યુશન ફી બાકી’? જાણો ૩૦,૦૦૦ કરોડના વિવાદની વિગતો
Exit mobile version