Site icon

મેરા દિલ યે પુકારે આજા’ ફેમ ગર્લ આયેશા તેનો વાયરલ થયેલો ગ્રીન ડ્રેસ અધધ આટલા લાખમાં વેચી રહી છે, આ એક્ટરે તેને ખરીદવાની વ્યક્ત કરી ઈચ્છા

'મેરા દિલ યે પુકારે આજા' ગીત થી વાયરલ થયેલી પાકિસ્તાની છોકરી આયેશાએ પોતાની પ્રખ્યાત ગ્રીન કુર્તીની હરાજી કરવાનો નિર્ણય લીધો છે, આયશા આ ડ્રેસ 3 લાખ રૂપિયામાં વેચી રહી છે.

mera dil ye pukare aaja pakistani viral girl ayesha selling her outfit in 3 lakh rupees

મેરા દિલ યે પુકારે આજા' ફેમ ગર્લ આયેશા તેનો વાયરલ થયેલો ગ્રીન ડ્રેસ અધધ આટલા લાખમાં વેચી રહી છે, આ એક્ટરે તેને ખરીદવાની વ્યક્ત કરી ઈચ્છા

‘મેરા દિલ યે પુકારે આજા’ પર ડાન્સ કરીને ફેમસ થયેલી પાકિસ્તાની ગર્લ આયેશા આ દિવસોમાં ઘણી લોકપ્રિયતા મેળવી રહી છે. વાસ્તવમાં, તેના મિત્રના મહેંદી ફંક્શન દરમિયાન, લીલા કુર્તામાં આયેશાનો એક ડાન્સ વીડિયો વાયરલ થયો હતો, આ વીડિયોમાં આયેશાના ડાન્સ અને સાદગી પર લોકોના દિલ ઉડી ગયા અને તે રાતોરાત ફેમસ થઈ ગઈ. હવે જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો પાકિસ્તાનની આ વાયરલ યુવતી તેના જ લીલા કુર્તાની હરાજી કરી રહી છે. પીપલ મેગેઝીન પાકિસ્તાનમાં છપાયેલા અહેવાલ મુજબ આયેશાએ પોતાના કુર્તાની કિંમત 3 લાખ રૂપિયા રાખી છે.

3 લાખમાં વેચાઈ રહ્યો છે આયેશા નો કુર્તો

પીપલ મેગેઝીને પોતાની એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું છે કે, “મેરા દિલ યે પુકારે આજા” ગર્લ પોતાનો ગ્રીન ડ્રેસ 3 લાખમાં વેચી રહી છે. પીપલ મેગેઝીનની આ પોસ્ટ પર લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે અને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું, ” આ છોકરી એકલા હાથે પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને વધારવાનો પ્રયાસ કરી રહી છે. આદર.” તો અન્ય એક યુઝરે લખ્યું, “3 લાખમાં 3 હજાર સૂટ અને તેણે પોતે 300થી વધુ વખત પહેર્યો હશે.”

આ સમાચાર પણ વાંચો:   પ્રખ્યાત અભિનેત્રી વીણા કપૂરની આ કારણે કરવામાં આવી નિર્દયતાથી હત્યા, પોલીસે કરી એકટ્રેસ ના પુત્ર ની ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો

આ અભિનેતા એ આયેશાનો કુર્તો ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી

અભિનેતા ઉમર આલમે ‘મેરા દિલ યે પુકારે આજા’ છોકરીનો સૂટ ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી છે. ઉમરે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા કહ્યું, “મને લુઝ થશે નહીં તો હું લઇ લેત” જોકે, આ સાથે ઉમરે હસવાનું ઇમોજી બનાવ્યું હતું.લાહોરની રહેવાસી આયેશા ફેમસ ટિકટોક સ્ટાર છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 705 હજારથી વધુ ફોલોઅર્સ છે. તેના વીડિયો સોશિયલ મીડિયા પર અવારનવાર વાયરલ થતા રહે છે. તમને જણાવી દઈએ કે આયેશાનો આ વાયરલ વીડિયો તેના બેસ્ટ ફ્રેન્ડના લગ્નનો છે, જ્યાં તેણે મહેંદી ફંક્શન દરમિયાન ડાન્સ પરફોર્મન્સ આપ્યું હતું.

Gauri Khan Restaurant Tori : શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાનના રેસ્ટોરાં ‘ટોરી’માં ભોજન માટે તમારે ખાલી કરવા પડશે તમારા ખિસ્સા, જાણો તેનું મેન્યુ અને ભાવ
TRP Report Week 42: TRP કિંગ કોણ? વીક 42ના રિપોર્ટમાં ‘અનુપમા’ અને ‘તુલસી’ની સત્તા યથાવત્, ‘બિગ બોસ 19’ની ધમાકેદાર એન્ટ્રી
Shahrukh khan: જન્મદિવસે મન્નત પર ફેન્સને મળશે શાહરુખ ખાન? #AskSRKમાં આપ્યો મજેદાર જવાબ
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: કયુંકી…’માં મેગા લીપ! શોમાં આવશે જબરદસ્ત વળાંક, હવે તુલસી નહીં,આ પાત્ર પર રહેશે ફોકસ
Exit mobile version