Site icon News Continuous Bureau | Mumbai

Mirzapur 3: મિર્ઝાપુર 3 નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, કાલીન ભૈયા ની વિરાસત છીનવવા આવી રહ્યો છે ગુડ્ડુ પંડિત

Mirzapur 3: મિર્ઝાપુર 3 એ 5 જુલાઈ ના રોજ રિલીઝ થઇ રહી છે. આ સિરીઝ નું ટ્રેલર તાજેતર માં રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટ્રેલર આવતા ની સાથે જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે.

Mirzapur 3 trailer release

Mirzapur 3 trailer release

News Continuous Bureau | Mumbai 

Mirzapur 3: મિર્ઝાપુર 3 એ મિર્ઝાપુર અને મિર્ઝાપુર 2 નો ત્રીજો ભાગ છે આ સિરીઝ ની બંને સીઝન હિટ રહ્યા બાદ મેકર્સ મિર્ઝાપુર 3 લાવી રહ્યા છે લોકો આ સિરીઝ ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ સિરીઝ 5 જુલાઈ ના રોજ એમેઝોન પ્રાઈમ વિડીયો પર સ્ટ્રીમ થશે. આવી સ્થિતિ માં સિરીઝ ના મેકર્સે સિરીઝ નું ટ્રેલર રિલીઝ કર્યું છે આ ટ્રેલર આવતા ની સાથે જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Panchayat 3: પંચાયત 3 એ રિલીઝ થયા ના 14 જ દિવસમાં જ બનાવ્યો આ રેકોર્ડ, પ્રાઈમ વિડીયો એ સિરીઝ નું પોસ્ટર શેર કરી આપી માહિતી

મિર્ઝાપુર 3 નું ટ્રેલર થયું રિલીઝ 

મિર્ઝાપુર 3 ના ટ્રેલર માં તેના ડાયલોગ લોકો ના જીતી રહ્યા છે.ખાસ કરીને ટ્રેલર માં ગુડ્ડુ પંડિત નો ડાયલોગ  ‘કાલિન ભૈયા ગોન ગુડ્ડુ પંડિત ઓન’ ટ્રેલર પર થી એવું લાગે છે કે ગુડ્ડુ પંડિત આ વખતે વધુ ખતરનાક અવતારમાં જોવા મળશે. સિંહાસન માટેની લડાઈમાં, ગુડ્ડુ પંડિત કાલિન ભૈયા પર સંપૂર્ણ રીતે પરાજિત થતો જણાય છે. આખા ટ્રેલરમાં, પંકજ ત્રિપાઠી એટલે કે કાલિન ભૈયા છેલ્લી થોડી સેકન્ડમાં જોવા મળે છે અને હલચલ મચાવે છે. તેની એન્ટ્રી સંપૂર્ણપણે જૂની વાઇબ આપે છે.


મિર્ઝાપુર 3 માં ‘પંકજ ત્રિપાઠી,અલી ફઝલ,શ્વેતા ત્રિપાઠી શર્મા, રસિકા દુગલ, હર્ષિતા ગૌર, વિજય વર્મા, અંજુમ શર્મા, શીબા ચઢ્ઢા, રાજેશ તૈલાંગ જેવા કલાકારો આ સિઝનમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Cezanne Khan Kasautii Zindagii Kay ‘કસોટી ઝિંદગી કે’નો અનુરાગ બાસુ હવે ક્યાં છે? ગ્લેમરની દુનિયાથી કેમ દૂર છે સઝાન ખાન; જાણો..
Aamir Khan Sunny Deol ‘અંદાજ અપના અપના’ના સેટ પર આમિરની મસ્તી રાજકુમાર સંતોષી સમક્ષ મૂકી હતી આવી અનોખી શરત!
Mahaprabhu Jagannath Movie Supreme Court Order સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી, રામાયણમહાભારતનું ઉદાહરણ આપી ‘મહાપ્રભુ જગન્નાથ’ ફિલ્મને આપી લીલી ઝંડી
Ramayana Ranbir Kapoor Music Deal રણબીર કપૂરની મચઅવેટેડ ફિલ્મ ‘રામાયણ’ની મ્યુઝિક ડીલ TSeries એ ₹૭૫ કરોડમાં ખરીદ્યા મ્યુઝિક રાઇટ્સ
Exit mobile version