Site icon

Mirzapur the film: મિર્ઝાપુર ના ફેન્સ માટે સારા સમાચાર, ઓટિટિ પર ધૂમ મચાવ્યા બાદ હવે થિયેટરો માં ધમાકો કરશે પંકજ ત્રિપાઠી

Mirzapur the film: મિર્ઝાપુર એ એમેઝોન પ્રાઈમ વિડીયો ની લોકપ્રિય વેબ સિરીઝ છે. આ સિરીઝ ને લોકો એ ખુબ પસંદ કરી હતી. હવે આ સિરીઝ પર ફિલ્મ બનવા જઈ રહી છે.

mirzapur the film announced with teaser

mirzapur the film announced with teaser

News Continuous Bureau | Mumbai

Mirzapur the film: મિર્ઝાપુર એ એમેઝોન પ્રાઈમ વિડીયો ની લોકપ્રિય વેબ સિરીઝ છે. આ સિરીઝ માં પંકજ ત્રિપાઠી, અલી અફઝલ, વિજય વર્મા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ સિરીઝ ના અત્યારસુધી ત્રણ ભાગ આવી ચુક્યા છે. આ સિરીઝ ને લોકો એ ખુબ પસંદ કરી હતી. હવે આ સિરીઝ પર ફિલ્મ બનવા જઈ રહી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Bishnoi community on Salman khan: બિશ્નોઇ સમાજે સલમાન ખાન અને સલીમ ખાન વિરુદ્ધ કર્યું પ્રદર્શન, પિતા અને પુત્ર ના પૂતળા બાળી આપી આવી ચેતવણી

મિર્ઝાપુર પર બની રહી છે ફિલ્મ 

એક્સેલ મુવીઝ એ તેમના સોશિયલ મીડિયા પર આ ફિલ્મ ની જાહેરાત કરી છે. આ પોસ્ટ એક વડીયો ના રૂપ માં છે જેમાં શરૂઆતમાં મિર્ઝાપુર ધ ફિલ્મ લખેલું જોવા મળી રહ્યું છે.


હવે મિર્ઝાપુર ધ ફિલ્મ દ્વારા કાલિન ભૈયાની ભૌકાલ મોટા પડદા પર જોવા મળશે. ફિલ્મમાં મુન્ના ભૈયા પણ જોવા મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Anupamaa New Promo: અનુપમા-દિગ્વિજયનો ‘માસ્ટરપ્લાન’! મુશ્કેલ સમયમાં એકબીજાનો સાથ આપી રચશે નવો ઇતિહાસ; ફેન્સમાં ભારે ઉત્સાહ.
Arjun Rampal : ૨૬/૧૧ની એ ખૌફનાક રાત જ્યારે અર્જુન રામપાલની નજર સામે હતું મોત! ‘ધુરંધર’ ના શૂટિંગ દરમિયાન કેમ તાજી થઈ જૂની યાદો? જાણો સત્ય.
Rakesh Bedi : ‘ધુરંધર 2’ ના જમીલ જમાલીનો રેમ્પ પર જલવો: રાકેશ બેદીએ પાઉટ બનાવીને જીત્યા ફેન્સના દિલ, વીડિયો વાયરલ
Saumya Tandon Dhurandhar 2: ‘અક્ષય ખન્નાની યાદમાં સૌમ્યા ટંડન ભાવુક! ‘ધુરંધર 2’ ના સેટ પર જૂની યાદો તાજી થઈ; શૂટિંગમાં અનુભવાઈ દિગ્ગજ કલાકારની કમી
Exit mobile version