Site icon News Continuous Bureau | Mumbai

Mirzapur The Film Cast: ‘મિર્ઝાપુર ધ ફિલ્મ’માં આ અભિનેત્રીની થઇ એન્ટ્રી, સોશિયલ મીડિયા પર શેર કરી જાણકારી

Mirzapur The Film Cast: એક્શન-ડ્રામાથી ભરપૂર ફિલ્મ 'મિર્ઝાપુર: ધ ફિલ્મ'ની સ્ટાર કાસ્ટમાં સોનલ ચૌહાણનો સમાવેશ

mirzapur the film sonal chauhan joined the cast

mirzapur the film sonal chauhan joined the cast

News Continuous Bureau | Mumbai

Mirzapur The Film Cast: એક્શન ડ્રામાથી ભરપૂર બહુપ્રતીક્ષિત ફિલ્મ ‘મિર્ઝાપુર: ધ ફિલ્મ’ની સ્ટાર કાસ્ટમાં એક અભિનેત્રીની એન્ટ્રી થઈ ગઈ છે. આની જાણકારી ખુદ અભિનેત્રીએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ  દ્વારા શેર કરી છે. ગુરમીત સિંહ દ્વારા નિર્દેશિત ‘મિર્ઝાપુર ધ ફિલ્મ’માં વધુ એક અભિનેત્રીની એન્ટ્રી થઈ ગઈ છે, જે આ ફિલ્મની સિરીઝમાં પહેલાં નહોતી દેખાઈ. આ વાતની જાણકારી ખુદ અભિનેત્રીએ સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરી છે. આ સાથે જ અભિનેત્રીએ ફિલ્મ નિર્દેશકનો આભાર પણ માન્યો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Baahubali The Epic Trailer : મહિષ્મતી ની દુનિયા માં પાછા જવા થઇ જાઓ તૈયાર, પ્રભાસની ‘બાહુબલી – ધ એપિક’નું ટ્રેલર થયું રિલીઝ

સોનલ ચૌહાણની પોસ્ટ

સોનલ ચૌહાણે  પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ઘણી તસવીરો શેર કરી. આની સાથે જ સોનલે  કેપ્શનમાં લખ્યું, ‘ઓમ નમઃ શિવાય. યકીન નથી થઈ રહ્યું. આટલી અવિશ્વસનીય અને પરિવર્તનકારી સફરનો હિસ્સો બનીને ખૂબ ખુશી થઈ રહી છે. હું ‘મિર્ઝાપુર: ધ ફિલ્મ’માં સામેલ થવા માટે બેહદ ઉત્સાહિત છું અને હું આતુરતાથી રાહ જોઈ રહી છું કે તમે બધા જુઓ કે અમે પડદા પર શું બતાવવાના છીએ. આભાર મને ‘મિર્ઝાપુર’ની દુનિયામાં લાવવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. હું આ પ્રતિષ્ઠિત પ્રોજેક્ટનો હિસ્સો બનીને ખૂબ જ ખુશ છું.’


‘મિર્ઝાપુર ધ ફિલ્મ’માં  ચાહકોના તમામ મનપસંદ પાત્રો જોવા મળશે. જેમાં દમદાર કાલીન ભૈયા (પંકજ ત્રિપાઠી), મહત્વાકાંક્ષી ગુડ્ડુ પંડિત (અલી ફઝલ) અને દિલદાર મુન્ના ત્રિપાઠી (દિવ્યેન્દુ) સામેલ છે. આ ફિલ્મમાં અભિષેક બેનર્જી પણ પાછા ફરી રહ્યા છે, જે રહસ્યમય કમ્પાઉન્ડરનું પોતાનું પાત્ર ભજવશે. હવે આ ફિલ્મમાં સોનલ ચૌહાણનું (Sonal Chauhan) નામ પણ સામેલ થઈ ગયું છે. આ ફિલ્મ ૨૦૨૬માં સિનેમાઘરોમાં રિલીઝ થનારી બહુપ્રતીક્ષિત ફિલ્મોમાંની એક છે. આ એક ક્રાઈમ થ્રિલર ફિલ્મ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Marathi Film Gondhal Official Oscar Entry ઓસ્કાર ૨૦૨૭માં મરાઠી ફિલ્મ ‘ગોંધળ’ની સત્તાવાર એન્ટ્રી ૩૩ ફિલ્મોમાંથી થઈ પસંદગી, ૯૯મા એકેડેમી એવોર્ડ્સમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ
Lucky Ali On Leaving Bollywood ‘અહીં માત્ર વ્યાપાર છે!’ લકી અલીએ બોલિવૂડથી દૂરી બનાવવા પાછળનું અસલ કારણ આવ્યું સામે..
Ranveer Singh Dhurandhar Misses Oscar Entry ઓસ્કાર માટે કેમ ન પસંદ થઈ રણવીર સિંહની ‘ધુરંધર’? સામે આવ્યું આ કારણ…
Karan Johar Hosts Earthshot Prize કરણ જોહરે રચ્યો નવો ઇતિહાસ ગ્લોબલ ‘અર્થશોટ પ્રાઇઝ’ એવોર્ડ્સ નાઇટ હોસ્ટ કરનાર બન્યા પ્રથમ ભારતીય
Exit mobile version