પોર્ન વીડિયો શૂટ કરી ઇન્ટરનેટ પર ફેલાવાવના રેકેટમાં ‘ગંદી બાત’ની અભિનેત્રી ગહેના વશિષ્ઠની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ અન્ય પ્રોડક્શન હાઉસની અભિનેત્રીઓ, મોડેલ અને સાઇડ અભિનેત્રીઓની ભૂમિકા અંગે પણ તપાસ કરી રહી છે.
મિસ એશિયા બિકિનીનો ખિતાબ જીતી ચૂકેલી ગહેનાએ 87થી વધુ પોર્ન અને અશ્લીલ વીડિયો શૂટ કરી વેબસાઇટ અને એપ્લિકેશન પર અપલોડ કર્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.