- બોલીવુડ ના ડાન્સ કીંગ મિથુન ચક્રવર્તી ની તબીયત ખરાબ થઈ છે. તેમને હોસ્પીટલ માં દાખલ કરવામાં આવ્યા છે.
- મસૂરી માં ધ કાશ્મિર ફાઈલ્સ ના શુટીંગ દરમ્યાન ઇન્ફેક્શન ને કારણે બીમાર પડ્યા.
- ખરાબ તબીયત હોવા છતાં તેમણે શુટીંગ પડતું ન મુક્યું.
- મિથુન ની તબીયત હાલ ખરાબ છે પરંતુ સુધરી રહી છે.
બોલીવુડ ના ડિસ્કો ડાન્સર મિથુન ચક્રવર્તી ની તબીયત લથડી. હોસ્પીટલ માં ભર્તી…જાણો વિગત…
