News Continuous Bureau | Mumbai
Mithun Chakraborty Narendra Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી મિથુન ચક્રવર્તીને ભારતીય સિનેમામાં તેમના અપ્રતિમ યોગદાન માટે પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત થવા બદલ અભિનંદન પાઠવ્યા. અભિનેતાની પ્રશંસા કરતા મોદીએ કહ્યું કે તેઓ એક કલ્ચરલ આઈકોન છે, જેમને તેમની બહુમુખી અભિનય ક્ષમતા માટે પેઢીઓથી વખાણવામાં આવે છે.
Mithun Chakraborty Narendra Modi: કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવના એક્સ મેસેજનો જવાબ આપતા, તેમણે ( Narendra Modi ) લખ્યું:
“મને આનંદ છે કે મિથુન ચક્રવર્તી જીને ( Mithun Chakraborty ) ભારતીય સિનેમામાં તેમના અપ્રતિમ યોગદાનને માન્યતા આપતા પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે એવોર્ડથી ( Dadasaheb Phalke Award ) સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓ એક કલ્ચરલ આઈકોન છે, જે તેમના બહુમુખી પ્રદર્શન માટે પેઢીઓથી વખણાય છે. તેમને અભિનંદન અને શુભેચ્છાઓ.”
Delighted that Shri Mithun Chakraborty Ji has been conferred the prestigious Dadasaheb Phalke Award, recognizing his unparalleled contributions to Indian cinema. He is a cultural icon, admired across generations for his versatile performances. Congratulations and best wishes to… https://t.co/aFpL2qMKlo
— Narendra Modi (@narendramodi) September 30, 2024
આ સમાચાર પણ વાંચો : Mithun Chakraborty Dadasaheb Phalke: મિથુનદાને મળશે દાદાસાહેબ ફાળકે એવોર્ડ, વાંચો બોલિવૂડ ડિસ્કો ડાન્સરની ભારતીય સિનેમામાં નોંધપાત્ર સફર.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)