Site icon

Mithun Chakraborty Narendra Modi: મિથુન ચક્રવર્તી થશે દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત, PM મોદીએ અભિનેતાને પાઠવ્યા અભિનંદન.

Mithun Chakraborty Narendra Modi: પ્રધાનમંત્રીએ મિથુન ચક્રવર્તીને દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત થવા બદલ અભિનંદન આપ્યા

Mithun Chakraborty will be honored with the Dadasaheb Phalke Award, PM Modi congratulates the actor.

Mithun Chakraborty will be honored with the Dadasaheb Phalke Award, PM Modi congratulates the actor.

News Continuous Bureau | Mumbai

Mithun Chakraborty Narendra Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​શ્રી મિથુન ચક્રવર્તીને ભારતીય સિનેમામાં તેમના અપ્રતિમ યોગદાન માટે પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત થવા બદલ અભિનંદન પાઠવ્યા. અભિનેતાની પ્રશંસા કરતા મોદીએ કહ્યું કે તેઓ એક કલ્ચરલ આઈકોન છે, જેમને તેમની બહુમુખી અભિનય ક્ષમતા માટે પેઢીઓથી વખાણવામાં આવે છે. 

Join Our WhatsApp Community

Mithun Chakraborty Narendra Modi: કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવના એક્સ મેસેજનો જવાબ આપતા, તેમણે ( Narendra Modi ) લખ્યું:

“મને આનંદ છે કે મિથુન ચક્રવર્તી જીને ( Mithun Chakraborty ) ભારતીય સિનેમામાં તેમના અપ્રતિમ યોગદાનને માન્યતા આપતા પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે એવોર્ડથી ( Dadasaheb Phalke Award ) સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓ એક કલ્ચરલ આઈકોન છે, જે તેમના બહુમુખી પ્રદર્શન માટે પેઢીઓથી વખણાય છે. તેમને અભિનંદન અને શુભેચ્છાઓ.”

આ સમાચાર પણ વાંચો :  Mithun Chakraborty Dadasaheb Phalke: મિથુનદાને મળશે દાદાસાહેબ ફાળકે એવોર્ડ, વાંચો બોલિવૂડ ડિસ્કો ડાન્સરની ભારતીય સિનેમામાં નોંધપાત્ર સફર.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

March 1 Rule Changes 2026: ટ્રેન ટિકિટથી લઈને WhatsApp અને UPI સુધી; તમારા ખિસ્સા પર પડશે સીધી અસર.
Dhurandhar 2: ‘ધુરંધર ૨’ જોઈને રડી પડી યામી ગૌતમ! પતિ આદિત્ય ધર માટે કહી દિલ જીતી લે તેવી વાત; જાણો એવું તો શું છે ફિલ્મમાં?
Rashmika Vijay Wedding Jewellery: ‘વિરોશ’ ના લગ્નના શાહી દાગીના: ૩૦૦ દિવસની મહેનત અને કિલોના ભાવે સોનું; રશ્મિકા-વિજયની જ્વેલરી પાછળનું ગણિત જાણી ચોંકી જશો
Vijay Sangeetha Divorce: સુપરસ્ટાર વિજયના છૂટાછેડા? 27 વર્ષ જૂનું લગ્નજીવન દાવ પર; પત્નીએ કોર્ટના દ્વાર ખખડાવતા ફેન્સમાં નિરાશા
Exit mobile version