Site icon

Mohsin Khan: ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ના કાર્તિક એટલે કે મોહસિન ખાનના લગ્નની અફવાઓ પર એક્ટરે આપ્યો આવો જવાબ, લોકો ની થઇ બોલતી બંધ

Mohsin Khan: મોહસિન ખાનની પર્સનલ લાઈફને લઈને ચાલી રહેલી ચર્ચાઓ પર એક્ટરે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા સ્પષ્ટતા આપી છે.

Mohsin Khan reacts to wedding rumours

Mohsin Khan reacts to wedding rumours

News Continuous Bureau | Mumbai

Mohsin Khan: ટીવી શો ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ (Yeh Rishta Kya Kehlata Hai)માં કાર્તિક  નો રોલ કરનાર મોહસિન ખાન લ્લા કેટલાક દિવસોથી પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર એવી અફવા હતી કે મોહસિન ખૂબ જ જલ્દી લગ્ન કરવા જઈ રહ્યો છે. પરંતુ હવે એક્ટરે પોતે જ આ અફવાઓ પર સ્પષ્ટતા આપી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Special Ops Season 2 Trailer: નવા મિશન સાથે થઇ હિમ્મત સિંહની વાપસી, સ્પેશિયલ ઓપ્સ 2 નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ

મોહસિન ખાનનો ઇન્સ્ટાગ્રામ પર જવાબ

મોહસિન ખાન એ પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર એક સ્ક્રીનશોટ શેર કર્યો જેમાં લખેલું હતું કે “જલ્દ લગ્ન કરવા જઈ રહ્યા છે.” આ સ્ક્રીનશોટ સાથે મોહસિનએ લખ્યું: “ફેક ન્યૂઝ બ્રો (Fake News Bro)। બધા મીડિયા પ્લેટફોર્મ્સને વિનંતી કે રી-પોસ્ટ કરતા પહેલા એકવાર કન્ફર્મ કરી લો.”


મિડિયા રિપોર્ટ્સ અનુસાર, એવી ચર્ચા હતી કે મોહસિન એક છોકરી સાથે અરેન્જ મેરેજ  કરવા જઈ રહ્યો છે, જેને તે છેલ્લા એક વર્ષથી ઓળખે છે. કેટલાક પ્લેટફોર્મ્સે તો એમ પણ કહ્યું કે મોહસિન એ જીવનસાથી પસંદ કરી લીધો છે અને આ વર્ષના અંત સુધીમાં લગ્ન થઈ શકે છે

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bhoot Bangla New Release Date: ફ્લોપ જવાનો ડર કે ‘ધુરંધર 2’ ની સુનામી? અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ હવે આ દિવસે થશે રિલીઝ, ફેન્સ થયા નિરાશ.
Sonam Kapoor Second Baby: કપૂર પરિવારમાં ‘જુનિયર’નું આગમન! સોનમ કપૂર બીજીવાર બની માતા, આનંદ આહુજા અને અનિલ કપૂરની ખુશીનો નથી પાર.
Yo Yo Honey Singh Mumbai Concert 2026 : હની સિંહના લાઈવ કોન્સર્ટમાં મહિલાએ મચાવ્યો હંગામો, સિક્યુરિટી ગાર્ડ્સને ધમકાવતી જોવા મળી..
Lata Mangeshkar Last Song Recorded: સ્વર કોકિલાની અંતિમ ભેટ! લતા મંગેશકરે વડાપ્રધાન મોદી માટે ગાયું હતું આ ખાસ ગીત, જાણો રેકોર્ડિંગ પાછળનું ભાવુક કારણ
Exit mobile version