Site icon News Continuous Bureau | Mumbai

Mouni roy birthday: ટીવી થી પોતાની કારકિર્દી શરૂ કરનાર મૌની રોય આજે છે કરોડો ની સંપત્તિ ની માલકીન, જાણો અભિનેત્રી ની નેટવર્થ વિશે

Mouni roy birthday: મૌની રોય આજે તેનો 39 મો જન્મદિવસ ઉજવી રહી છે. મૌની એ તેના અભિનય ની શરૂઆત ટીવી થી કરી હતી.

mouni roy birthday special know actress net worth

mouni roy birthday special know actress net worth

News Continuous Bureau | Mumbai

Mouni roy birthday: મૌની રોય  આજે તેનો 39 મો જન્મદિવસ ઉજવી રહી છે. મૌની એ તેના અભિનય ની શરૂઆત ટીવી થી કરી હતી. મૌની રોયે ટીવીની દુનિયામાં લગભગ 10 વર્ષ સુધી સખત મહેનત કરી અને ઘણું નામ કમાવ્યુ. ત્યારબાદ મૌની એ ફિલ્મો માં કામ કર્યું પરંતુ ફિલ્મો માં તેને જોઈએ તેવી સફળતા મળી નથી.ઓછો ફિલ્મો કરવા છતાં પણ મૌની કરોડો ની સંપત્તિ ની માલકીન છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Anupama Aadhya: વનરાજ અને કાવ્યા બાદ શું હવે આધ્યા પણ છોડી રહી છે અનુપમા? ઔરા ભટનાગર ની માતા એ કહી આવી વાત

મૌની રોય ની નેટવર્થ 

મીડિયા રિપોર્ટ મુજબ મૌની રોય ની કુલ સંપત્તિ 45 થી 50 કરોડ રૂપિયાની આસપાસ છે.મૌની નો આવકનો મુખ્ય સ્ત્રોત ટીવી અને ફિલ્મો છે. જેમાંથી તે દર વર્ષે કરોડો રૂપિયા કમાય છે.મૌની ટીવી ની મોંઘી અભિનેત્રીમાંની એક છે. તે સિરિયલના એક એપિસોડ માટે લાખો રૂપિયા ચાર્જ કરે છે.ટીવી અને ફિલ્મો સિવાય મૌની બ્રાન્ડ્સ ના પ્રમોશનમાંથી પણ ઘણી કમાણી કરે છે.મૌની રોયનું મુંબઈમાં પોતાનું આલિશાન ઘર છે. રિપોર્ટ્સ અનુસાર તેની કિંમત 25 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.આ સિવાય મૌની પાસે ઘણી લક્ઝરી કાર પણ છે.


મૌની રોય એ બિઝનેસમેન સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કર્યા છે.હાલ અભિનેત્રી માલદીવ્સ માં પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

TMKOC set vandalism rumors તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ પર તોડફોડની ખબરોથી ચિંતા, જાણો શું છે અસલી સત્ય
Anshula Kapoor Rohan Thakkar Wedding કપૂર ખાનદાનમાં શરણાઈઓ ગુંજી, બોની કપૂરની દીકરી અંશુલા કપૂર અને રોહન ઠક્કર મુંબઈમાં લગ્નગ્રંથિથી જોડાયા, સામે આવી પહેલી તસવીરો
Gauri Spratt Bridal Look Details આમિર ખાનની દુલ્હન ગૌરી સ્પ્રેટેનો આલીશાન બ્રાઇડલ લુક આવ્યો સામે, બેજ લહેંગા અને ફૂલોવાળી ચોટલીએ ખેંચ્યું સૌનું ધ્યાન
Ramayana Indian Distribution Rights Deal રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’ સાથે જોડાયું કરણ જોહરનું નામ, કરોડો રૂપિયામાં ખરીદ્યા ભારતીય ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ
Exit mobile version