181
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૦ જુલાઈ ૨૦૨૧
શુક્રવાર
'નાગિન' અભિનેત્રી મૌની રોય તેની બોલ્ડ અને સુંદર તસવીરોને લઈને ચર્ચામાં રહે છે. તે ટીવીની ખૂબ જ સુંદર અભિનેત્રીઓમાંની એક છે. સોશિયલ મીડિયા પર તેના લાખો ચાહકો છે.
આ તસવીરોમાં મૌની સમુંદર કિનારે બીચ પર બિકીનીમાં પોઝ આપતી નજરે પડી રહી છે. બોલિવૂડ અભિનેત્રી મૌની રોય સમુંદર કિનારે સનસેટ દરમિયાન ફોટામાં પોતાના બોડી ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. મૌની રોયના હજારો ચાહકો તેની આ તસવીરો પર જોરદાર લાઈક્સ કરી રહ્યા છે અને ટિપ્પણી પણ કરી રહ્યા છે.
મૌનીના વર્કની વાત કરીએ તો ફિલ્મ ગોલ્ડથી બોલિવૂડમાં પોતાની કારકિર્દી શરૂઆત કરનારી મૌની રોય હવે આવનારા સમયમાં અમિતાભ બચ્ચન સાથે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે.
You Might Be Interested In