Site icon

Mr and Mrs mahi: મિસ્ટર એન્ડ મિસિસ માહી ના ઓટીટી રાઇટ્સ ને લગતી માહિતી આવી સામે, આ પ્લેટફોર્મ પર રિલીઝ થશે જ્હાન્વી અને રાજકુમાર રાવ ની ફિલ્મ

Mr and Mrs mahi: મિસ્ટર એન્ડ મિસિસ માહી આજે થિયેટરોમાં રિલીઝ થઇ ગઈ છે. આ સાથે જ આ ફિલ્મ ના ઓટિટિ રાઇટ્સ ને લઈને માહિતી સામે આવી છે.

Mr and Mrs mahi OTT release know when you watch janhvi kapoor and rajkumar rao film

Mr and Mrs mahi OTT release know when you watch janhvi kapoor and rajkumar rao film

News Continuous Bureau | Mumbai

Mr and Mrs mahi: ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ આજે 31મી મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ એક સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ છે આ ફિલ્મ માં જ્હાન્વી કપૂર અને રાજકુમાર રાવ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ થિયેટર બાદ ઓટીટી પર પણ ધૂમ મચાવશે. હવે આ ફિલ્મ ના ઓટીટી રાઇટ્સ ને લઈને માહિતી સામે આવી રહી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Munawar faruqui: લગ્ન બાદ સામે આવી મુનાવર ફારુકી અને મહેજબીન ની તસવીર, બિગ બોસ વિજેતા એ પત્ની સાથે કર્યું આ કામ

 

મિસ્ટર એન્ડ મિસિસ માહી ના ઓટીટી રાઇટ્સ 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ના નિર્માતાઓએ ફિલ્મના ડિજિટલ પ્રીમિયર માટે સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ ફિલ્મ થિયેટર બાદ નેટફ્લિક્સ પર રિલીઝ થશે.ફિલ્મનું ડિજીટલ પ્રીમિયર જુલાઈના અંતમાં અથવા ઓગસ્ટ ની શરૂઆતમાં, તેના થિયેટર રનના અંતના લગભગ બે મહિના પછી થવાની ધારણા છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.


તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ એક પરિણીત યુગલની આસપાસ ફરે છે. રાજકુમાર રાવ એક ભૂતપૂર્વ ક્રિકેટર છે જે રમતમાં પોતાની ઓળખ બનાવવામાં નિષ્ફળ ગયો હતો. તરત જ તેને ખબર પડી કે તેની પત્ની એક ઉત્તમ ખેલાડી છે. તે પોતાની પત્નીને નેશનલ લેવલની ખેલાડી બનાવીને પોતાનું જૂનું સપનું પૂરું કરવાનું નક્કી કરે છે. આ ફિલ્મ માં જ્હાન્વી કપૂર અને રાજકુમાર રાવે પતિ પત્ની ની ભૂમિકા ભજવી છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Mardaani 3 Box Office Collection Day 6: ‘મર્દાની 3’ ની બોક્સ ઓફિસ પર ધીમી રફ્તાર: છઠ્ઠા દિવસે કમાણીમાં મોટો ઘટાડો; જાણો રાની મુખર્જીની ફિલ્મનું અત્યાર સુધીનું કલેક્શન
Animal Park Update: ‘એનિમલ પાર્ક’ માં રણબીર કપૂરનો ડબલ ડોઝ: સંદીપ રેડ્ડી વાંગાએ શૂટિંગની તારીખ કરી કન્ફર્મ; જાણો કેવી હશે વાર્તા
Border 2 OTT Release Date Revealed:‘બોર્ડર 2’ ની OTT રિલીઝ ડેટ જાહેર! થિયેટરોમાં ધૂમ મચાવ્યા બાદ હવે ઘરે બેઠા માણી શકશો દેશભક્તિનો રોમાંચ; જાણો ક્યારે અને ક્યાં થશે રિલીઝ
Alpha: અફવાઓથી સાવધ! આલિયા ભટ્ટની ‘Alpha’ ડાયરેક્ટ OTT પર રિલીઝ નથી થઈ રહી, મેકર્સે પ્લાનિંગ વિશે કર્યો મોટો ખુલાસો.
Exit mobile version