Site icon News Continuous Bureau | Mumbai

Mrunal thakur birthday: ટીવી થી અભિનય ની શરૂઆત કરનાર મૃણાલ ઠાકુર આજે છે કરોડો ની સંપત્તિ ની માલકીન,જાણો બોલિવૂડ અભિનેત્રી ની નેટવર્થ વિશે

:Mrunal thakur birthday: મૃણાલ ઠાકુર આજે તેનો 32 મોં જન્મદિવસ ઉજવી રહી છે. બોલિવૂડ માં એન્ટ્રી કરતા પહેલા મૃણાલ ઘણી ટીવી સિરિયલો માં જોવા મળી ચુકી છે.

Mrunal thakur birthday special know actress net worth

Mrunal thakur birthday special know actress net worth

News Continuous Bureau | Mumbai

Mrunal thakur birthday: મૃણાલ ઠાકુર આજે તેનો 32 મોં જન્મદિવસ ઉજવી રહી છે. મૃણાલ ઠાકુરે બોલિવૂડ ઉપરાંત સાઉથ ની ઘણી ફિલ્મો માં કામ કર્યું છે. બોલિવૂડ માં એન્ટ્રી કરતા પહેલા મૃણાલ ઘણી ટીવી સિરિયલો માં જોવા મળી ચુકી છે. મૃણાલ ઠાકુરે તેના અભિનય ની શરૂઆત વર્ષ 2012માં આવેલી સિરિયલ ‘મુઝસે કુછ કહેતી…યે ખામોશિયાં’ થી કરી હતી.તો ચાલો મૃણાલ ઠાકુર ના જન્મદિવસ પર જાણીએ તેની નેટવર્થ વિશે 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Kiara advani birthday: ફગલી થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર કિયારા અડવાણી છે કરોડો ની સંપત્તિ ની માલકીન, જાણો અભિનેત્રી ના જન્મદિવસ પર તેની નેટવર્થ વિશે

મૃણાલ ઠાકુર ની નેટવર્થ 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મૃણાલ ની કુલ સંપત્તિ લગભગ 33 કરોડ રૂપિયા છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં તે સતત વધી રહી છે.મૃણાલ ઠાકુર એક લક્ઝરી લાઈફ જીવે છે. જો સૂત્રોનું માનીએ તો, મૃણાલ ઠાકુર પ્રતિ ફિલ્મ 2 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. મૃણાલ ની માસિક આવક 60 લાખ રૂપિયા છે. અને  વાર્ષિક આવક 7 કરોડ રૂપિયા છે. આ સિવાય મૃણાલ ઘણી મોંઘી કારની માલિક છે.


મૃણાલ ઠાકુરનો જન્મ 1 ઓગસ્ટ 1992 ના રોજ મહારાષ્ટ્રના નાગપુરમાં થયો હતો.મૃણાલ ઠાકુર ને તેની અસલી ઓળખ સિરિયલ કુમકુમ ભાગ્ય થી મળી હતી. મૃણાલ ઠાકુરે લવ સોનિયા થી બોલિવૂડ માં એન્ટ્રી કરી હતી. આ સિવાય મૃણાલ ઠાકુર રિતિક રોશન સાથે સુપર 30, જોન અબ્રાહમ સાથે બાટલા હાઉસ અને શાહિદ કપૂર સાથે ફિલ્મ જર્સી માં જોવા મળી ચુકી છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

India First A Rated Film શું તમે જાણો છો ભારતની સૌથી પહેલી ‘A’ સર્ટિફિકેટ મેળવનારી ફિલ્મ કઈ હતી? ૧૬ વર્ષની એક્ટ્રેસના અંદાજે મધ્યયુગના ભારતમાં લાવી દીધો હતો ભૂકંપ!
Gadar 3 Movie Update ૬૦૦ કરોડની ‘ગદર ૨’ બાદ હવે ‘ગદર ૩’ ની વારો ડાયરેક્ટરે સત્તાવાર જાહેરાત કરીને જણાવ્યું ક્યારે શરૂ થશે ફિલ્મનું શૂટિંગ
Rashmika Mandanna Beauty Secret મોંઘી પ્રોડક્ટ્સ નહીં પણ આ છે રશ્મિકા મંદાનાની ગ્લોઇંગ સ્કીનનું સિક્રેટ! અભિનેત્રીએ ખુદ ફેન્સ સામે ખોલ્યું પોતાની સુંદરતાનું રહસ્ય
Sanchita Ugale Last Post હસતો ચહેરો અને અંદર આટલું દર્દ? સંચિતા ઉગલેની અંતિમ સોશિયલ મીડિયા પોસ્ટ થઈ વાયરલ, મોત પહેલાં ખુશમિજાજ અંદાજમાં દેખાઈ હતી અભિનેત્રી
Exit mobile version