Mukesh ambani and Nita ambani: મુકેશ અંબાણી અને નીતા અંબાણી નો ડાન્સ વિડીયો થયો વાયરલ, રાજ કપૂર ના આ ફેમસ ગીત પર પરફોર્મ કરતા જોવા મળ્યું કપલ

Mukesh ambani and Nita ambani: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના પ્રિ વેડિંગ ફંક્શન નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી પ્યાર હુઆ ઈકરાર હુઆ પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.

by Zalak Parikh
mukesh ambani and nita ambani dance rehearsal video viral

News Continuous Bureau | Mumbai 

Mukesh ambani and Nita ambani: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના પ્રિ વેડિંગ ફંક્શન શરૂ થઇ ગયા છે. આ ફંક્શન 1 થી 3 માર્ચ સુધી ચાલશે. આ ફંક્શન માં હાજરી આપવા ઘણી મોટી હસ્તીઓ જામનગર પહોંચી છે. અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન ની શરૂઆત કોકેટલ પાર્ટી હતી થી હતી. આ દરમિયાન મુકેશ અંબાણી અને નીતા અંબાણી નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં કપલ ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચો : Deepika padukone: પ્રેગ્નન્સી ની જાહેરાત બાદ પહેલીવાર જાહેર માં દેખાઈ દીપિકા પાદુકોણ, ગર્ભવતી પત્ની ની આ રીતે સંભાળ લેતો જોવા મળ્યો રણવીર સિંહ

મુકેશ અંબાણી અને નીતા અંબાણી નો ડાન્સ વિડીયો 

અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંકશન ની શરૂઆત થઇ ગઈ છે. આ દરમિયાન મુકેશ અંબાણી અને નીતા અંબાણી નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે એવું કહેવાય છે કે આ વિડીયો ફંકશન શરૂ થતા પહેલાનો છે. આ વીડિયોમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી રાજ કપૂરની ફિલ્મ ‘શ્રી 420’ના ‘પ્યાર હુઆ ઈકરાર હુઆ હૈ’ પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.


એવું કહેવાય છે કે સામે આવેલો આ વિડીયો મુકેશ અંબાણી અને નીતા અંબાણી ના ડાન્સ રિહર્સલ નો છે જે તેઓ કોકટેલ પાર્ટી માં પરફોર્મ કરવાના છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More