Site icon News Continuous Bureau | Mumbai

Mukesh ambani: મુકેશ અંબાણી ના ડ્રાઈવર નો પગાર જાણી તમને પણ તમારી નોકરી પર આવશે શરમ, લાખો માં મળે છે સેલરી, જાણો વિગત

Mukesh ambani: મુકેશ અંબાણી ભારત ના ઉદ્યોગપતિ છે. અંબાણી પરિવારના ડ્રાઈવરોને મહિને મળે છે લાખો રૂપિયાનો પગાર

Mukesh Ambani Driver Salary Will Leave You Stunned

Mukesh Ambani Driver Salary Will Leave You Stunned

News Continuous Bureau | Mumbai

Mukesh ambani: મુકેશ અંબાણી, એશિયાના સૌથી અમીર વ્યક્તિ છે.. તેઓ તેમના 27 માળના ઘર એન્ટેલિયા માં પરિવાર સાથે શાનદાર જીવન જીવે છે. તેમની લક્ઝરી ભરેલી જીવનશૈલી વિશે વારંવાર ચર્ચા થાય છે. પરંતુ શું તમે જાણો છો કે અંબાણી પરિવાર માટે કામ કરતા લોકોની જિંદગી પણ એટલી જ શાનદાર છે? અંબાણી પરિવારના ડ્રાઈવરોને મહિને લાખો રૂપિયાનો પગાર મળે છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Shahrukh khan: મન્નત છોડી હવે ભાડા ના ઘર માં રહેવા ગયો શાહરુખ ખાન, કિંગ ખાન ના નવા ઘર નો વિડીયો થયો વાયરલ

અંબાણી પરિવારના ડ્રાઈવરોની સેલરી

મીડિયા રિપોર્ટ મુજબ મુકેશ અંબાણીના પ્રાઈવેટ ડ્રાઈવરનો મહિને પગાર 2 લાખ રૂપિયા છે. આ માહિતી 2017ની એક વાયરલ ક્લિપ પરથી મળી છે, અને આજના સમયમાં આ પગાર વધુ વધી ગયો હશે.મુકેશ અંબાણીના ડ્રાઈવરોને માત્ર ઉચ્ચ પગાર જ નહીં, પણ વિવિધ સુવિધાઓ પણ આપવામાં આવે છે. આમાં પોલિસી બેનિફિટ્સ અને અન્ય ફેસિલિટીઝનો સમાવેશ થાય છે.


અંબાણી પરિવારના ડ્રાઈવરોને બુલેટપ્રૂફ કાર ચલાવવા માટે ખાસ ટ્રેનિંગ આપવામાં આવે છે. તેઓને હાઈ-એન્ડ કાર્સ હેન્ડલ કરવા માટે સક્ષમ હોવું જોઈએ. આ ડ્રાઈવરોને પ્રાઈવેટ એજન્સીઓ દ્વારા હાયર કરવામાં આવે છે અને કડક પસંદગી પ્રક્રિયા અને ટ્રેનિંગ માંથી પસાર થવું પડે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

‘3 Idiots’ Sequel Update| ‘થ્રી ઇડિયટ્સ’ ના સિક્વલની વાર્તા પરથી ઉઠ્યો પડદો આમિર ખાનની ફિલ્મમાં થશે મોટા ટ્વિસ્ટ સાથે નવા સુપરસ્ટારની એન્ટ્રી!
‘Kaala Hiran’ Controversy| ‘કાલા હિરન’ નામથી બની રહી હતી ફિલ્મ અને વચ્ચે આવી ગયા સલમાન ખાન! નોટિસ મોકલીને આપ્યો આ મોટો આદેશ
‘Don 3’ Controversy| રણવીર સિંહની ‘ડોન ૩’ નો મામલો કોર્ટમાં પહોંચ્યો; ફિલ્મમેકરે એસોસિએશન સામે જ ઠોકી દીધો કેસ
‘Hai Jawani To Ishq Hona Hai’| વરુણ ધવનની ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ અડધા ભાવે જોવા મળશે! એડવાન્સ બુકિંગ કરાવતા જ મળશે આ મોટો ફાયદો
Exit mobile version