Site icon News Continuous Bureau | Mumbai

Mukesh ambani: ઈશા અંબાણી ની દીકરી આધ્યા પર પ્રેમ લૂંટાવતા જોવા મળ્યા મુકેશ અંબાણી, નાનું સાથે આ રીતે રમતી જોવા મળી તેમની દોહિત્રી

Mukesh ambani: મુકેશ અંબાણી ના નાના દીકરા અનંત ના લગ્ન ના ઘણા વિડીયો સામે આવ્યા છે તેમાંના એક વિડીયો એ લોકો ના દિલ જીતી લીધા છે આ વિડીયો મુકેશ અંબાણી અને તેમની દોહિત્રી આધ્યા નો છે.

mukesh ambani seen playing with his grand daughter aadiya

mukesh ambani seen playing with his grand daughter aadiya

News Continuous Bureau | Mumbai

Mukesh ambani: મુકેશ અંબાણી ના નાના દીકરા અનંત ના લગ્ન રાધિકા સાથે થઇ ગયા છે. આ લગ્ન માં મુકેશ અંબાણી એ કોઈ કસર છોડી નહોતી. અનંત ના લગ્ન ના ઘણા વિડીયો સામે આવ્યા છે તેમાંના એક વિડીયો એ લોકો ના દિલ જીતી લીધા છે આ વિડીયો મુકેશ અંબાણી અને તેમની દોહિત્રી આધ્યા નો છે.  

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Bad newz movie review: શું તમે પણ આ વિકેન્ડમાં બેડ ન્યૂઝ જોવા નું વિચારી રહ્યા છો? તો જતા પહેલા વાંચો વિકી કૌશલ, તૃપ્તિ ડીમરી અને એમી વિર્ક ની ફિલ્મ નો રીવ્યુ

મુકેશ અંબાણી અને આધ્યા નો વિડીયો થયો વાયરલ 

અનંત-રાધિકાના લગ્ન સેરેમની નો એક નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં મુકેશ અંબાણી તેમની દોહિત્રી આધ્યા ની સાથે પાસિંગ ધ પાર્સલ ની ગેમ રમી રહ્યા છે. આ દરમિયાન તેની સાથે એક મહિલા પણ જોવા મળે છે જે આધ્યા ને  પકડીને મુકેશ અંબાણીની પાસે જાય છે. ત્યારબાદ મુકેશ આધ્યા ને તે મહિલા ને પાસ કરે છે.આ દરમિયાન નાનું સાથે રમતી વખતે આધ્યા એકદમ ખુશ જોવા મળી હતી.


તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણી ની દીકરી ઈશા અંબાણી ને બે જોડિયા બાળકો છે આધ્યા શક્તિ અને કૃષ્ણા. મુકેશ અંબાણી તેમના દોહિત્ર અને પૌત્ર પણ ખુબ પ્રેમ વરસાવે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Kriti Sanon Personality Rights AI અને ડીપફેકના દુરુપયોગ સામે કૃતિ સેનન પહોંચી દિલ્હી હાઈકોર્ટ પર્સનાલિટી રાઈટ્સ સુરક્ષિત રાખવા કરી અરજી, કોર્ટે ચુકાદાઓની વિગતો માંગી
Horror Film Obsession OTT Release થિયેટરોમાં ધ્રૂજાવી મૂકનારી સાયકોલોજિકલ હોરર ‘ઓબ્સેસન’ નો અનકટ અવતાર ઓટીટી પર હિન્દીમાં પણ થશે રિલીઝ; જાણો કયા પ્લેટફોર્મ પર થશે સ્ટ્રીમ
Indian Idol Legends Return અભિજીત સાવંતથી લઈને સલમાન અલી સુધી ‘ઇન્ડિયન આઇડલ લેજેન્ડ્સ’નો ભવ્ય કમબેક, જાણો કયાકયા જાણીતા ચહેરાઓ જોવા મળશે
Harsh Gujral Madhur Virli Cyber Cell Summons સ્ટેન્ડઅપ કોમેડિયન હર્ષ ગુજરાલ અને મધુર વિરલીની મુશ્કેલી વધી અશ્લીલ કન્ટેન્ટ મામલે સાયબર સેલે પાઠવ્યા સમન્સ
Exit mobile version