Site icon News Continuous Bureau | Mumbai

Mukesh Ambani: બાળકો સાથે બાળક બન્યા મુકેશ અંબાણી, પરિવાર સાથેની મસ્તીભરી ઝલક થઇ વાયરલ

Mukesh Ambani: શ્લોકા,આકાશ , પૃથ્વી અને વેદા સાથે રમતા મુકેશ અંબાણીનો વીડિયો સોશિયલ મીડિયા પર છવાઈ ગયો

Mukesh Ambani Turns Playful with Grandkids Prithvi and Veda, Family Video Wins Hearts

Mukesh Ambani Turns Playful with Grandkids Prithvi and Veda, Family Video Wins Hearts

News Continuous Bureau | Mumbai

Mukesh Ambani: મુકેશ અંબાણી ને પોતાના પૌત્રો પૃથ્વી (Prithvi) અને પૌત્રી વેદા (Veda) સાથે સમય વિતાવવું  ખૂબ પસંદ કરે છે. તાજેતરમાં એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ પોતાના દીકરા આકાશ (Akash Ambani), વહુ શ્લોકા મહેતા (Shloka Mehta) અને બાળકો સાથે મસ્તી કરતા જોવા મળે છે. આ વીડિયો એક બર્થડે સેલિબ્રેશનનો ભાગ છે અને તેમાં અંબાણી પરિવારની ખુશી અને એકતાની ઝલક જોવા મળે છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Sunny Deol: સની દેઓલ અને YRFની 30 વર્ષ જૂની દુશ્મની થઈ ખતમ, શાહરુખ ખાન સાથે છે સંબંધ 

વિડિયોમાં દેખાઈ પરિવારની મસ્તી

વિડિયોમાં મુકેશ અંબાણી બ્લેક ટ્રેક પેન્ટ અને પિંક ટોપમાં સ્પોર્ટી લુકમાં દેખાય છે. તેઓ પૃથ્વી સાથે રમતા અને વાત કરતા જોવા મળે છે. તેમના માથા પર રમકડું રાખીને પૃથ્વી સાથે મસ્તી કરતા દ્રશ્યો ખૂબ જ ક્યૂટ છે. આકાશ અને શ્લોકા પણ બાળકો સાથે રમતા અને હસતા જોવા મળે છે. શ્લોકા બ્લૂ ગ્રે ફ્લોરલ ડ્રેસમાં અને આકાશ ગ્રે કોર્ડ સેટમાં છે.


વિડિયો જોઈને ફેન્સે અંબાણી પરિવારની પ્રશંસા કરી છે. એક યુઝરે લખ્યું, “શ્લોકા મહેતા (Shloka Mehta) એક પરફેક્ટ અને એલિગન્ટ વહુ છે.” બીજાએ લખ્યું, “મુકેશ પણ બાળકો સાથે બાળક બની ગયા છે.” ઘણા લોકોએ આ પરિવારને “હેપ્પી અંબાણી ફેમિલી” કહ્યા છે. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Parineeti Chopra OTT Debut ‘શક’ નું ટ્રેલર રિલીઝ, પરિણીતિ ચોપરાએ કહ્યું આ ઓટીટી પર મારા દીકરાનું પણ ડેબ્યૂ છે, આખો પરિવાર સેટ પર પહોંચ્યો હતો
Rise and Fall Season 2 ‘રાઈઝ એન્ડ ફોલ સિઝન ૨’ થી વીરેન્દ્ર સહવાગની નવી પારી, આટલા સેલિબ્રિટીઝ વચ્ચે થશે પાવર અને પૈસાની જંગ
Madhubala Classic Song History ૬૧ વર્ષ જૂનું આ ક્લાસિકલ ગીત ગુજરાતી પ્લે માટે રચાયું હતું, જેને લતા મંગેશકરે અવાજ આપી અમર બનાવ્યું
TMKOC Club House App Live Quiz ટીએમકેઓસી (TMKOC) ક્લબ હાઉસ એપ પર લાઈવ ક્વિઝની ધૂમ, આ શહેર ની ફેમિલી બની વિનર
Exit mobile version