Site icon

Mukesh ambani: પરિવાર સાથે સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા મુકેશ અંબાણી, દીકરી ઈશા ના બાળકો ને અપાવ્યા બાપ્પા ના આશીર્વાદ, જુઓ વિડીયો

Mukesh ambani: ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, પત્ની નીતા અંબાણી અને તેમના પરિવારના અન્ય સભ્યો રવિવારે ભગવાન ગણપતિના આશીર્વાદ લેવા મુંબઈના પ્રખ્યાત મંદિર સિદ્ધિવિનાયક મંદિરે બાપ્પા ના આધિરવાડ લેવા પહોંચ્યા હતા .

Mukesh ambani visit siddhivinayak temple with family

Mukesh ambani visit siddhivinayak temple with family

News Continuous Bureau | Mumbai 

Mukesh ambani:દેશના સફળ ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી તેમજ તેમની પત્ની નીતા અંબાણી ભગવાન ગણપતિના પરમ ભક્ત છે. તાજેતરમાં જ મુકેશ અંબાણી એ એન્ટિલિયા સ્થિત પોતાના ઘરે ગણપતિ બાપ્પા ની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરી હતી. હવે, ગણપતિ ઉત્સવ દરમિયાન, મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણીએ મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લીધી હતી. જ્યાં તેમને તેમના પરિવાર સાથે પૂજા અર્ચના કરી હતી

Join Our WhatsApp Community

 

મુકેશ અંબાણી અને તેમના પરિવારે કર્યા સિદ્ધિવિનાયક ના દર્શન 

મુકેશ અંબાણી અને તેમના પરિવારે રવિવારે મુંબઈમાં સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લીધી હતી. પરિવાર મંદિર પરિસરમાં પ્રવેશતા અને પછી પૂજા કરતા જોવા મળ્યા હતા. જેનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં જોવા મળે છે કે મુકેશ અંબાણીએ તેમની પુત્રી ઈશા ના બાળકો કૃષ્ણ અને આદિયાને પૂજારીને સોંપી દીધા અને તેમને બાપ્પાના ચરણોમાં મૂકી અને તેમને આશીર્વાદ અપાવ્યા.

અગાઉ પણ સિદ્ધિવિનાયક મંદિર ની મુલાકાત લઈ ચુક્યા છે મુકેશ અંબાણી 

તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે અંબાણી પરિવારના સભ્યો સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કરવા આવ્યા હોય. આ પરિવાર ભગવાન ગણપતિ માં ઊંડી શ્રદ્ધા ધરાવે છે, તેથી ખાસ પ્રસંગોએ મુકેશ અંબાણી બાપ્પાના આશીર્વાદ લેવા ચોક્કસ આવે છે. તાજેતરમાં જ મુકેશ અંબાણી તેમની મોટી વહુ અને પુત્ર આકાશ સાથે સિદ્ધિવિનાયક ના મંદિરે ગણપતિ બાપ્પા ના દર્શન કરવા પહોંચ્યા હતા 

આ  સમાચાર પણ વાંચો : Shahrukh khan-salman khan: બાપ્પા ના આશીર્વાદ લેવા મહારાષ્ટ્ર ના મુખ્યમંત્રી એકનાથ શિંદે ના ઘરે પહોંચ્યા શાહરુખ ખાન અને સલમાન ખાન, પઠાણ અને ટાઇગર ને એક સાથે જોઈ ચાહકો થઇ ગયા ખુશ

Zoya Afroz Transformation: સલમાન ખાનની એ ભત્રીજી હવે બની ગઈ છે બ્યુટી ક્વીન! 27 વર્ષમાં એટલી બદલાઈ ગઈ કે ઓળખવી મુશ્કેલ; જુઓ સુંદરતાનો જાદુ
Border 2 First Review: ‘બોર્ડર 2’ ના સ્ક્રીનિંગમાં ભાવુક થયા સેન્સર બોર્ડના સભ્યો; સની દેઓલના અભિનય અને દેશભક્તિના ડોઝે જીત્યા દિલ
Aishwarya Rai Viral Video: ઐશ્વર્યા રાયે પરણેલી મહિલાઓને આપી ખાસ સલાહ; અભિષેક બચ્ચન સાથેના સંબંધો પર કહી આ મોટી વાત
Daldal Trailer Release: ભૂમિ પેડણેકરની વેબ સિરીઝ ‘દલદલ’ નું ટ્રેલર આઉટ; સીરીયલ કિલરના રહસ્ય અને હિંસક દ્રશ્યોએ સોશિયલ મીડિયા પર મચાવ્યો હડકંપ
Exit mobile version