282
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
તાજેતરમાં, અમિતાભ બચ્ચને મુંબઈના ભારે ટ્રાફિકથી બચવા માટે બાઇક સવાર પાસેથી લિફ્ટ લીધી અને તેમના કામના સ્થળે પહોંચ્યા. બિગ બી પછી અનુષ્કા શર્માએ પણ આવું જ કર્યું અને તે પોતાના બોડીગાર્ડ સાથે બાઇક રાઇડ પર જતી જોવા મળી. પરંતુ બિગ બી કે અનુષ્કાએ બાઇક રાઈડ વખતે હેલ્મેટ પહેર્યું ન હતું. જ્યારે બંનેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા તો લોકોએ મુંબઈ પોલીસને ટેગ કર્યા. આ પછી પોલીસ એક્શનમાં આવી અને જવાબ આપ્યો કે તેમણે આ અંગે ટ્રાફિક શાખાને જાણ કરી છે. ટ્રાફિક પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે તેની માહિતી હજુ સામે આવી નથી.
You Might Be Interested In