Site icon

અમિતાભ બચ્ચન-અનુષ્કા શર્માને આ બેદરકારી પડી ભારે, મુંબઈ પોલીસે બંને સામે કરી કાર્યવાહી

તાજેતરમાં જ અમિતાભ બચ્ચન અને અનુષ્કા શર્માએ મુંબઈના ટ્રાફિકથી બચવા માટે બાઇક પર જવાનું નક્કી કર્યું હતું. જોકે આ દરમિયાન બંનેએ હેલ્મેટ પહેરી ન હતી. હવે આ મામલે પોલીસ એક્શનમાં આવી છે.

mumbai police to take action against amitabh bachchan and anushka sharma for not wearing helmet

અમિતાભ બચ્ચન-અનુષ્કા શર્માને આ બેદરકારી પડી ભારે, મુંબઈ પોલીસે બંને સામે કરી કાર્યવાહી

News Continuous Bureau | Mumbai

તાજેતરમાં, અમિતાભ બચ્ચને મુંબઈના ભારે ટ્રાફિકથી બચવા માટે બાઇક સવાર પાસેથી લિફ્ટ લીધી અને તેમના કામના સ્થળે પહોંચ્યા. બિગ બી પછી અનુષ્કા શર્માએ પણ આવું જ કર્યું અને તે પોતાના બોડીગાર્ડ સાથે બાઇક રાઇડ પર જતી જોવા મળી. પરંતુ બિગ બી કે અનુષ્કાએ બાઇક રાઈડ વખતે હેલ્મેટ પહેર્યું ન હતું. જ્યારે બંનેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા તો લોકોએ મુંબઈ પોલીસને ટેગ કર્યા. આ પછી પોલીસ એક્શનમાં આવી અને જવાબ આપ્યો કે તેમણે આ અંગે ટ્રાફિક શાખાને જાણ કરી છે. ટ્રાફિક પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે તેની માહિતી હજુ સામે આવી નથી.

Join Our WhatsApp Community
Saiyara Movie Controversy: બોલિવૂડમાં ફરી સ્ક્રિપ્ટ ચોરીનો વિવાદ! સિંગર અમિત જાધવે ‘સૈયારા’ ના મેકર્સ પર લગાવ્યા ગંભીર આરોપ; જાણો શું છે આખી ઘટના.
LPG Crisis Hits Film City: બોલિવૂડ પર ગેસ સંકટનો મારો: શૂટિંગ સેટ પર રસોડા ઠપ થતા પ્રોડ્યુસર્સે આપી ચેતવણી, શૂટિંગ શિડ્યુલ ખોરવાવાની ભીતિ
Bollywood Trivia: એક ગીત અને ૮૦ ફિલ્મોના નામ! જાણો કમલ હાસનની એ બ્લોકબસ્ટર ફિલ્મ વિશે જેણે બોલીવુડમાં મચાવ્યો હતો ખળભળાટ
Dhurandhar 2 Advance Booking: રણવીર સિંહની ફિલ્મનું ૬૦ કરોડનું ધમાકેદાર બુકિંગ, શું ‘ધુરંધર 2’ બનાવશે ઇતિહાસનો સૌથી મોટો ઓપનિંગ રેકોર્ડ?
Exit mobile version