Site icon

Mumtaz: 77 વર્ષ ની ઉંમરે પહેલીવાર રેમ્પ પર ઉતરી બોલિવૂડ ની આ દિગ્ગ્જ અભિનેત્રી, મનીષ મલ્હોત્રા ના શો ની બની શો સ્ટોપર

Mumtaz: મનીષ મલ્હોત્રા ના શો માં ઘણી બોલિવૂડ અભિનેત્રીઓએ હાજરી આપી હતી તેમાંથી કેટલીક અભિનેત્રીઓએ મનીષ મલ્હોત્રા માટે રેમ્પ વોક પણ કર્યું હતું હવે આ શો નો એક વિડીયો સામે આવી રહ્યો છે જેમાં બોલિવૂડ ની 77 વર્ષ ની અભિનેત્રી પહેલીવાર રેમ્પવોક કરતી જોવા મળી હતી.

mumtaz becomes showstopper for manish malhotra

mumtaz becomes showstopper for manish malhotra

News Continuous Bureau | Mumbai

Mumtaz: મનીષ મલ્હોત્રા ના શો માં ઘણી બોલિવૂડ અભિનેત્રીઓએ હાજરી આપી હતી તેમાંથી કેટલીક અભિનેત્રીઓએ મનીષ મલ્હોત્રા માટે રેમ્પ વોક પણ કર્યું હતું. આ શો માં બોલિવૂડ ની સૌથી સુંદર અને દિગ્ગજ અભિનેત્રી મુમતાઝ એ પહેલવાર રેમ્પ વોક કર્યું હતું જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: TMKOC Mandar chandwadkar: તારક મહેતા શો છોડવા પર ભીડે માસ્ટર એ કર્યો ખુલાસો, મંદાર ચાંદવાડકર એ શો ને લઈને કહી આવી વાત

મુમતાઝ એ કર્યું રેમ્પ વોક 

બોલિવૂડ અભિનેત્રી મુમતાઝે તાજેતરમાં ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના એક શોમાં રેમ્પ વોક કર્યું છે જે ઇન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. રેમ્પ વોક માટે, મુમતાઝે ફ્લોરલ બ્લેક સાડી અને ફુલ સ્લીવ બ્લાઉઝ પસંદ કર્યો હતો, જે તેની સુંદરતા અને સાદગી માં વધારો કીર રહ્યા હતા.મુમતાઝ સ્ટેજ પર આવતાની સાથે જ બધા ઉભા થઈ ગયા અને તેમના સન્માનમાં તાળીઓ પાડી. 77 વર્ષની હોવા છતાં, મુમતાઝે એક શાનદાર રેમ્પ વોક કર્યું હતું


મુમતાઝની સાથે ઉર્મિલા માતોંડકર, શિલ્પા શેટ્ટી અને ખુશી કપૂર પણ રેમ્પ પર હાજર રહ્યા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Vijay and Trisha Krishnan Wedding Rumors:વિજય અને તૃષા કૃષ્ણન ટૂંક સમયમાં કરશે લગ્ન? અભિનેત્રીની માતાના એક રિએક્શનથી સોશિયલ મીડિયા પર અટકળો તેજ
TMKOC: ભવ્ય ગાંધી નહીં પણ આ એક્ટરનો ભાઈ હતો શોનો પહેલો ‘ટપ્પુ’! મોહસીન ખાને વર્ષો જૂના રહસ્ય પરથી ઉંચક્યો પડદો.
Tum Dena Saath Mera: ટીવી પર ફરી જામશે શ્રુતિ-શબ્બીરની જોડી! સ્ટાર પ્લસના નવા શો ‘તુમ દેના સાથ મેરા’નું ટીઝર આઉટ, ફેન્સ થયા ગદગદ
Nora Fatehi Sarke Chunar Song Controversy: નોરા-સંજય દત્તનું નવું ગીત ‘સરકે ચુનર’ વિવાદોમાં: ‘ભદ્દા’ ડાન્સ સ્ટેપ્સ અને અશ્લીલ લિરિક્સ જોઈ જનતા લાલઘૂમ, સોશિયલ મીડિયા પર બહિષ્કારની માંગ
Exit mobile version