Site icon

Munawar faruqui: લગ્ન બાદ સામે આવી મુનાવર ફારુકી અને મહેજબીન ની તસવીર, બિગ બોસ વિજેતા એ પત્ની સાથે કર્યું આ કામ

Munawar faruqui: બિગ બોસ 17 વિજેતા અને સ્ટેન્ડઅપ કોમેડિયન મુનાવર ફારુકીએ ગુપચુપ રીતે બીજા લગ્ન કરી લીધા છે હવે મુનાવર ની તેની બીજી પત્ની મહેજબીન સાથે ની તસવીર સામે આવી છે.

munawar faruqui first photos with second wife mehzabeen coatwala out now

munawar faruqui first photos with second wife mehzabeen coatwala out now

News Continuous Bureau | Mumbai

Munawar faruqui: બિગ બોસ 17 વિજેતા અને સ્ટેન્ડઅપ કોમેડિયન મુનાવર ફારુકી એ બીજી વાર લગ્ન કર્યા છે. આ સમાચાર જયારે સામે આવ્યા ત્યારે તે ફેક લાગતા હતા. હવે મુનાવર નો તેની બીજી પત્ની મહેજબીન કોટવાલા સાથે નો ફોટો વાયરલ થઇ રહ્યો છે. ફોટો જોતા એવું લાગી રહ્યું છે કે આ તેમના લગ્ન બાદ ની તસવીર છે જેમાં તેઓ કેક કાપી રહ્યા છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Pushpa actor Fahadh Faasil: પુષ્પામાં પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવનાર અભિનેતા ફહાદ ફાસિલ આ ગંભીર બીમારીથી છે પીડિત, એકટરે કહ્યું 41 વર્ષે ઈલાજ છે મુશ્કેલ

મુનાવર ફારુકી ના લગ્ન ના ફોટા થયા વાયરલ 

મુનાવર ફારુકી ના બીજા લગ્ન ની તસવીર વાયરલ થઇ છે. જેમાં મુનાવર સફેદ શર્ટ અને બેજ ટ્રાઉઝર માં જોવા મળી રહ્યો છે અને તેની બીજી પત્ની મહેજબીન કોટવાલા પિન્ક સલવાર સૂટ માં જોવા મળી રહી છે. તસવીરમાં કપલ એકસાથે કેક કાપતા જોવા મળી રહ્યા છે.


તમને જણાવી દઈએ કે મુનાવર ફારુકીએ સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ મહેજબીન કોટવાલા સાથે લગ્ન કર્યા. તેણે ઘણી ટીવી અને ફિલ્મ સેલિબ્રિટીઓ નો મેકઅપ કર્યો છે. આ ઉપરાંત મહેજબીન એક ડિવોર્સી છે અને તે એક 10 વર્ષની પુત્રીની માતા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Raaka Movie: અલ્લૂ અર્જુનનો ‘રાકા’ અવતાર: પૌરાણિક ગાથા અને આધુનિક એક્શનનો સંગમ, જાણો કેમ ચર્ચાઈ રહ્યું છે ‘રામાયણ’ કનેક્શન
Raj Anadkat: ‘તારક મહેતા…’ ના ટપ્પુનો ટીવી પર ધમાકેદાર કમબેક! રાજ અનડકટે આ દિગ્ગજ અભિનેતાની લીધી જગ્યા
Golmaal 5: ‘શું લેડી સિંઘમ ‘ગોલમાલ 5’ માં પણ દેખાશે? દીપિકા-અક્ષયની એન્ટ્રી પાછળ છુપાયેલું છે ‘સિંઘમ અગેન’ નું રહસ્ય
Samay Raina Roasts Amitabh Bachchan: સમય રૈનાએ લાઈવ શોમાં બિગ બીની ઉડાવી મજાક, અભિષેક બચ્ચનનું નામ લઈને પૂછ્યો એવો સવાલ કે બધા સ્તબ્ધ!
Exit mobile version