Naagin 7: નાગિન 7 માં થઇ આ અભિનેતા ની એન્ટ્રી! વિલન બને કરશે પ્રિયંકા ચહર ચૌધરી ની નાક માં દમ

Naagin 7: મોસ્ટ અવેટેડ શો 'નાગિન 7'ની કાસ્ટિંગમાં આવ્યો મોટો અપડેટ, પુનીતનો રોલ હજુ સસ્પેન્સમાં

by Zalak Parikh
Naagin 7: Handsome Hunk Puneet Tejwani Joins Ekta Kapoor’s Show, Will Trouble Priyanka Chahar Choudhary

News Continuous Bureau | Mumbai

Naagin 7: એકતા કપૂર નો લોકપ્રિય શો નાગિન 7 ડિસેમ્બરથી ઑન-એર થવાનો છે અને તેની કાસ્ટિંગને લઈને ફેન્સમાં ભારે ઉત્સાહ છે. લીડ એક્ટ્રેસ તરીકે પ્રિયંકા ચહર ચૌધરી નું નામ કન્ફર્મ થઈ ચૂક્યું છે. હવે રિપોર્ટ્સ મુજબ શોમાં હેન્ડસમ હંક પુનીત તેજવાણી ની એન્ટ્રી થવાની છે.

આ સમાચાર પણ વાંચો : Celina Jaitley Case: સેલિના જેટલીએ ઘરેલુ હિંસાના આરોપ સાથે પતિ વિરુદ્ધ દાખલ કર્યો કેસ, આટલા કરોડની માંગણીથી ચકચાર

પુનીતનો રોલ – હીરો કે વિલન?

મેકર્સે પુનીતના રોલ અંગે કોઈ ઓફિશિયલ જાહેરાત કરી નથી, પરંતુ સોશિયલ મીડિયા પર ચર્ચા છે કે તે શોમાં વિલન તરીકે દેખાશે અને પ્રિયંકા માટે મુશ્કેલીઓ ઉભી કરશે. કેટલાક ફેન્સનો અંદાજ છે કે પુનીત નું પાત્ર શોમાં રોમાંચ અને ડ્રામા વધારશે.પ્રિયંકા સિવાય ઈશા સિંહ અને નમીક પૌલ ના નામ કન્ફર્મ માનવામાં આવી રહ્યા છે. સાથે જ રિભૂ મહેરા, કુશાગ્રે દુઆ, નિબેદિતા પાલ અને આફરીન દબેસ્તાની  ના નામ પણ ચર્ચામાં છે.

 

View this post on Instagram

 

A post shared by Punit Tejwani (@punitt.tejwani)


નાગિન 7ને પહેલા આ મહિને ઑન-એર કરવાનું હતું, પરંતુ મેકર્સે તેને પોસ્ટપોન કર્યું છે. હવે રિપોર્ટ્સ મુજબ શો ડિસેમ્બર 2025માં પ્રીમિયર થશે. એકતા કપૂર કાસ્ટિંગને સિક્રેટ રાખવા માટે ખાસ પ્રયત્ન કરી રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More