Site icon News Continuous Bureau | Mumbai

Shehzada Dhami in Naagin 7: શું શહેજાદા ધામી કરી રહ્યો છે એકતા કપૂર ની આ સિરિયલ માં કામ? અભિનેતાએ તેના શૂટિંગ ની તસવીર શેર કરી વધાર્યો લોકો નો ઉત્સાહ

Shehzada Dhami in Naagin 7: શહેજાદા ધામી યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં અરમાન પોદ્દાર ની ભૂમિકામાં જોવા મળ્યો હતો પરંતુ આ સિરિયલ માંથી તેને કાઢી મુકવામાં આવ્યો હતો મીડિયા રિપોર્ટ મુજબ હવે શહેજાદા ધામી એકતા કપૂર ની સિરિયલ માં જોવા મળવાનો છે.

Naagin 7 shehzada dhami got a new show after YRKKH

Naagin 7 shehzada dhami got a new show after YRKKH

News Continuous Bureau | Mumbai

Shehzada Dhami in Naagin 7: શહેજાદા ધામી યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં અરમાન પોદ્દાર ની ભૂમિકામાં જોવા મળ્યો હતો. આ સિરિયલ બાદ શહેજાદા ઘર ઘર માં લોકપ્રિય થયો હતો પરંતુ મેકર્સ એ શહેજાદા ધામી અને પ્રતીક્ષા હોનમુખે ને શો માંથી કાઢી મુક્યા હતા.પ્રતીક્ષા ઝી ટીવી ની સિરિયલ કૈસે તુમ મુઝે મિલ ગયે માં જોવા મળી રહી છે. પરંતુ શહેજાદા ના હાથ માં કોઈ પ્રોજેક્ટ નહોતો હવે લાગે છે કે શહેજાદા ની પણ કિસ્મત ચમકી છે. મીડિયા રિપોર્ટ મુજબ શહેજાદા એકતા કપૂર ની લોકપ્રિય સીરીયલ નાગિન 7 માં જોવા મળવાનો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Bigg boss 18: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા બાદ શું હવે બિગ બોસ ના ઘરમાં પણ સાથે જોવા મળશે આ કલાકાર?

નાગિન 7 ના શૂટિંગ ની તસવીર આવી સામે 

શહેજાદા એ તેના ઇન્સ્ટાગ્રામ પર તેના નવા પ્રોજેક્ટ ના શૂટિંગ ની તસવીર શેર કરી છે. જેણે ચાહકોને ઉત્સાહિત કર્યા છે. શેહજાદા એ આ તસવીર સાથે કોઈ કેપ્શન નથી આપ્યું, પરંતુ ચાહકો શહેજાદા ને પૂછી રહ્યા છે કે, ‘શું તમે નાગિન 7નું શૂટિંગ શરૂ કરી દીધું છે?’ અન્ય એક યુઝરે લખ્યું કે, ‘નાગીનમાં તમે મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છો.’ 


શેહજાદા ધામી એ તેની પોસ્ટ માં એ ખુલાસો નથી કર્યો કે તે કયા નવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે તે એક ટીવી સિરિયલ છે કે પછી કોઈ શો એ તો આવનાર સમય માં જ ખબર પડશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Arvind Vekaria Passes Away રંગભૂમિ સૂની થઈ દિગ્ગજ કલાકાર અરવિંદ વેકરિયાનું નિધન, કલા જગતમાં શોકની લહેર
Padma Shri Award કલા જગતમાં ખુશીનો માહોલ; અલ્કા યાગ્નિક અને મમૂટીને પદ્મ ભૂષણ, આર. માધવનને પદ્મશ્રી એવોર્ડ
Amit Bhatt Taarak Mehta Champak Chacha રિયલ લાઈફમાં ૨ બાળકોના પિતા છે ‘બાપુજી’ અમિત ભટ્ટ, ૨૭ વર્ષ પહેલાં કર્યા હતા લગ્ન; લાઈમલાઈટથી કેમ દૂર રહે છે પત્ની?
Dheeraj Dhoopar Lock Upp 2 Entry ટીવીનો ‘ચોકલેટ બોય’ હવે જેલના સળિયા પાછળ! ‘Lock Upp 2’ માં ધીરજ ધૂપરની સરપ્રાઈઝ એન્ટ્રીથી ફેન્સ ચોંક્યા
Exit mobile version