Site icon

Naga chaitanya and Sobhita dhulipala: નાગા ચૈતન્ય અને શોભિતા ધૂલિપાલા ના લગ્ન નું થશે ઓનલાઇન સ્ટ્રીમિંગ, અધધ આટલા કરોડ માં વેચાયા રાઇટ્સ

Naga chaitanya and Sobhita dhulipala: નાગા ચૈતન્ય અને શોભિતા ધૂલિપાલા જલ્દી જ લગ્ન ના બંધન માં બંધાશે. હવે મીડિયા રિપોર્ટ મુજબ કપલ ના લગ્ન નું ઓનલાઇન સ્ટ્રીમિંગ થશે જેના માટે કરોડો ની ડીલ સાઈન થઇ છે.

naga chaitanya and sobhita dhulipala wedding streaming rights sold to netflix

naga chaitanya and sobhita dhulipala wedding streaming rights sold to netflix

News Continuous Bureau | Mumbai

Naga chaitanya and Sobhita dhulipala: નાગા ચૈતન્ય અને શોભિતા ધૂલિપાલા જલ્દી જ લગ્ન ના બંધન માં બંધાશે.નાગા ચૈતન્ય એ સાઉથ નો સુપરસ્ટાર છે. મીડિયા રિપોર્ટ મુજબ બંને 4 ડિસેમ્બર ના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે. આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે નાગા અને શોભિતા ના લગ્નની ફિલ્મ બનવા જઈ રહી છે. રિપોર્ટ મુજબ કપલ ના લગ્ન નું ઓનલાઇન સ્ટ્રીમિંગ થશે જેના માટે કરોડો ની ડીલ સાઈન થઇ છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Rakhi sawant birthday: અત્યંત ગરીબી માં બાળપણ વિતાવી ચુકેલી રાખી સાવંત આજે છે કરોડો ની સંપત્તિ ની માલકીન, જાણો ડ્રામા કવિન ની નેટવર્થ વિશે

નાગા ચૈતન્ય અને શોભિતા ના લગ્ન થશે ઓનલાઇન સ્ટ્રીમ 

મીડિયા રિપોર્ટ મુજબ નાગા ચૈતન્ય અને શોભિતા ધૂલીપાલાના લગ્નના રાઇટ્સ 50 કરોડ રૂપિયામાં વેચાયા છે અને આ રાઇટ્સ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ એ ખરીદ્યા છે.


મીડિયા રિપોર્ટ મુજબ નાગા ચૈતન્ય અને શોભિતા ધૂલિપાલા ના લગ્ન તેમના પરિવારના સ્ટુડિયો ગાર્ડનમાં થશે. લગ્નમાં ફક્ત 300 થી 400 લોકો જ હાજરી આપશે, જેમાં ફક્ત તેમના પરિવાર અને નજીકના મિત્રો જ હશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Navya Nanda: અમિતાભ બચ્ચનની નાતિનનો મોટો નિર્ણય, આ કારણે નવ્યા નંદાએ એક્ટિંગને ના કહી!
Satish Shah Prayer Meet: સતીશ શાહની પ્રેયર મીટમાં પત્ની મધુ શાહ થઇ ભાવુક, રૂપાલી ગાંગુલીએ મીડિયા ને કરી આવી વિનંતી
Shilpa Shetty Restaurant: શિલ્પા શેટ્ટીના રેસ્ટોરાંમાં 920ની ચા અને 1.59 લાખની વાઇન, એક રાત માં કરે છે અધધ આટલી કમાણી
Haq Trailer: ‘હક’ ના ધમાકેદાર ટ્રેલરમાં જોવા મળ્યો ઇમરાન હાશમી અને યામી ગૌતમનો જબરદસ્ત કોર્ટરૂમ ડ્રામા, શાહ બાનો કેસ પરથી પ્રેરિત
Exit mobile version