Nagarjuna old video: નાગા ચૈતન્ય અને શોભિતા ધૂલિપાલા ની સગાઈ બાદ નાગાર્જુનનો જુનો વિડીયો થયો વાયરલ, થવા વાળી પુત્રવધુ વિશે કરી હતી આવી વાત

Nagarjuna old video: નાગા ચૈતન્ય અને શોભિતા ધૂલિપાલા ની સગાઇ થઇ ગઈ છે. હવે આ બધાની વચ્ચે નાગાર્જુન નો એક જૂનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે તેની થવા વાળી પુત્રવધુ ને એટ્રેક્ટિવ કહેતો જોવા મળી રહ્યો છે.

by Zalak Parikh
Nagarjuna old video viral due to naga chaitanya and sobhita dhulipala engagement

News Continuous Bureau | Mumbai

Nagarjuna old video: નાગા ચૈતન્ય અને શોભિતા ધૂલિપાલા ની સગાઇ થઇ ગઈ છે. નાગાર્જુન એ પતે નાગા અને શોભિતા ની સગાઇ ની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. નાગા અને શોભિતા એ 3 વર્ષ એકબીજા ને ડેટ કર્યા બાદ સગાઇ કરી છે. હવે આ બધાની વચ્ચે નાગાર્જુન નો એક જૂનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે તેની થવા વાળી પુત્રવધુ ને એટ્રેક્ટિવ કહેતો જોવા મળી રહ્યો છે. આ વિડીયો વર્ષ 2018 નો છે. 

આ સમાચાર પણ વાંચો:  Taha Shah and Suhana khan: સુહાના ખાન સાથે પાર્ટી કરતો જોવા મળ્યો હીરામંડી નો આ અભિનેતા, તસવીરો શેર કરી અભિનેતા એ કહી આવી વાત

નાગાર્જુનનો જૂનો વિડીયો થયો વાયરલ 

નાગાર્જુન નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો 2018ની ફિલ્મ ‘ગુડચારી’ના પ્રમોશનલ ઈવેન્ટનો છે. જેમાં તે કહેતો જોવા મળી રહ્યો છે. “ઠીક છે, શોભિતા ધૂલીપાલા ખૂબ જ સરસ હતી. મારો મતલબ… મારે આ રીતે ન કહેવું જોઈએ, તે ફિલ્મમાં ખૂબ જ હોટ હતી. વિના… મારો મતલબ… તેના માં કંઈક એવું છે જે તેને ખૂબ જ આકર્ષક બનાવે છે.”.તમને જણાવી દઈએ કે આ સમય દરમિયાન નાગા અને શોભિતા એકબીજા ને ડેટ નહોતા કરતા. 

Nagarjuna once said this about his future Daughter in Law, Sobhita
byu/Significant-Neat-142 inBollyBlindsNGossip


તમને જણાવી દઈએ કે, નાગા ચૈતન્ય સાઉથ અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ નાગા એ સામંથા સાથે છૂટાછેડા લઇ લીધા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More