Site icon News Continuous Bureau | Mumbai

Akhil Akkineni Engagement: નાગા ચૈતન્ય ના લગ્ન પહેલા થઇ તેના નાના ભાઈ ની સગાઈ, જાણો કોણ છે નાગાર્જુન ની નાની વહુ

Akhil Akkineni Engagement: નાગા ચૈતન્ય અને શોભિતા જલ્દી જ લગ્ન કરવાના છે તેવામાં નાગા ચૈતન્ય ના નાના ભાઈ અખિલ અક્કીનેની એ તેની પ્રેમિકા ઝૈનબ રાવડજી સાથે સગાઈ કરી લીધી છે.

nagarjuna son akhil akkineni engaged with zainab ravdjee

nagarjuna son akhil akkineni engaged with zainab ravdjee

News Continuous Bureau | Mumbai

Akhil Akkineni Engagement: નાગા ચૈતન્ય અને શોભિતા જલ્દી જ લગ્ન કરવાના છે તેવામાં નાગાર્જુન ના નાના દીકરા અખિલ અક્કીનેની એ તેની પ્રેમિકા ઝૈનબ રાવડજી સાથે સગાઈ કરી લીધી છે.નાગાર્જુને  તેન સોશિયલ મીડિયા પર તેના નાના દીકરા ની સગાઇ ની જાહેરાત કરી હતી હવે સૌ કોઈ જાણવા માંગે છે કે આખરે નાગાર્જુન ની નાની વહુ કોણ છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Kartik aaryan and Madhuri dixit: કાર્તિક આર્યન એ કર્યો માધુરી દીક્ષિત સાથે પહેલા પહેલા પ્યાર પર ડાન્સ, વિડીયો માં જોવા મળ્યો મજેદાર ટ્વીસ્ટ

કોણ છે ઝૈનબ રાવડજી

મીડિયા રિપોર્ટ મુજબ નાગાર્જુન ની નાની વહુ અને અખિલ અક્કીનેનીની મંગેતર ઝૈનબ રાવડજી પ્રતિભાશાળી કલાકાર છે જે તેના અદભૂત ચિત્રો અને કલા માટે જાણીતી છે. જોકે ઝૈનબ લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે ઝૈનબના ઇન્સ્ટાગ્રામ બાયો અનુસાર, તે એક લાઇફસ્ટાઇલ બ્લોગર પણ છે હૈદરાબાદની રહેવાસી ઝૈનબ મુસ્લિમ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તે ઉદ્યોગપતિ ઝુલ્ફી રાવડજીની પુત્રી અને ZR રિન્યુએબલ એનર્જી પ્રાઈવેટ લિમિટેડના ચેરપર્સન ઝૈન રાવડજીની બહેન છે.


અખિલ અક્કીનેની અને ઝૈનબ રાવડજીની સગાઈ બાદ નાગાર્જુને તેમના લગ્ન અંગે નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું કે લગ્નની તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી અને તેઓ આવતા વર્ષે લગ્ન કરી શકે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Exit mobile version