174
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૬ મે ૨૦૨૧
બુધવાર
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલમાં હવે બહુ મોટો ટ્વિસ્ટ આવવાનો છે. ડૉક્ટર હાથીના કિનારે થયા બાદ પત્રકાર પોપટલાલ જે મિશન પર આગળ વધ્યા છે એ કાળાબજારના આખેઆખા રૅકેટને ઉઘાડો પાડવા માટે હવે જેઠાલાલ મેદાનમાં કૂદી પડવાના છે. આ માટે જેઠાલાલ પોતાનો લૂક બદલવાના છે. જેઠાલાલનો નવો લુક જોઈને તમે જેઠાલાલને બિલકુલ નહીં ઓળખી શકો. જુઓ એ ફોટોગ્રાફ…

You Might Be Interested In