Site icon

તારક મહેતાની સીધી સાદી સોનુ ભીડે નો જોવા મળ્યો બોલ્ડ અવતાર- મેશ ક્રોપ ટોપ પહેરીને આપ્યા પોઝ-જુઓ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai

ટીવીનો પ્રખ્યાત કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' લગભગ 14 વર્ષથી દરેક ઘરમાં દરેકનું મનોરંજન કરી રહ્યો છે અને લોકો તેને સતત પસંદ કરી રહ્યા છે. આ શો સાથે જોડાયેલ દરેક પાત્ર લોકોના દિલમાં વસી ગયું છે અને લોકો તેમને ખૂબ પસંદ પણ કરે છે. આ શોનું મુખ્ય આકર્ષણ ટપ્પુ સેના છે અને આમાં સૌથી અદ્ભુત બાબત સોનુ છે જે ભીડે માસ્ટરની પુત્રી છે. જો કે અત્યાર સુધી ઘણી અભિનેત્રી એ આ પાત્ર ભજવ્યું છે, પરંતુ પલક સિધવાની લાંબા સમયથી આ પાત્ર ભજવી રહી છે અને લોકો તેને ખૂબ પસંદ પણ કરે છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : શારીરિક સંબંધ કેવી રીતે ઘટાડે છે તમારી સાત ગણી ઉંમર-ઉર્ફી જાવેદે યુવાન દેખાવા માટે આપ્યું જબરદસ્ત જ્ઞાન

પલક સિધવાની એ અભિનેત્રીઓમાંની એક છે જે સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે અને તાજેતરમાં જ પલક વેકેશન પર ગઈ હતી અને ત્યાંથી તેણે કેટલીક સુંદર તસવીરોથી ચાહકોનું દિલ જીતી લીધું હતું.પલક આ દિવસોમાં ગોવામાં છે અને ત્યાં તે રજાઓ માણી રહી છે અને અહીંથી તેણે તેની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે.

પલકે પોતાની આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે અને તેમાં તે અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે.પલકે આ ફોટોશૂટ દરમિયાન સફેદ ક્રોપ ટોપ પહેર્યું છે અને તેને શ્રગ સાથે કમ્પ્લીટ કર્યું છે. પલક તેના વાળ ખુલ્લા રાખ્યા છે તેની આ તસવીરો પલક શેર થતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી. 

Navika Kotia: શ્રીદેવીની ઓન-સ્ક્રીન દીકરી નવિકા કોટિયા કરશે લગ્ન, કરોડપતિ બિઝનેસમેન સાથે બંધાયો સંબંધ
Taarak Mehta Ka Ooltah Chashmah: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનનું કમબેક, ટપુના નિવેદનથી માહોલ ગરમાયો
Aishwarya Rai bachchan: શ્રી સત્ય સાઈ બાબાના શતાબ્દી સમારોહમાં ઐશ્વર્યા રાય બચ્ચન નું પ્રેરક સંબોધન: PM મોદીના આશીર્વાદ લીધા
120 Bahadur: ફરહાન અખ્તરની ફિલ્મ ‘120 બહાદુર’ મુશ્કેલીમાં, સેન્સર સર્ટિફિકેટ સામે દાખલ અરજી પર આ તારીખે થશે સુનાવણી
Exit mobile version