ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.
મુંબઈ,13 એપ્રિલ 2021.
મંગળવાર
બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડેની કઝિન સિસ્ટર અલાના પાંડે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને ઘણીવાર તેની બોલ્ડ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. જે તેના ફેન્સને ખૂબ જ પસંદ આવે છે.


હાલમાં અલાનાએ ઇન્સ્ટાગ્રામ પર માલદીવ વેકેશનની તસવીરો શેર કરી છે. જેમાં તે તેના બોયફ્રેન્ડ આઈવર મેકક્રે વી કે સાથે માલદીવમાં વેકેશન માણી રહી છે.

આ તસવીરોમાં અલાના માલદીવના બીચ પર ગુલાબી રંગનું સ્વિમસૂટ પહેરેની અલગ અલગ પોઝ આપ્યા છે. તસવીરોમાં અલાના બોલ્ડ અંદાજમાં નજર આવી રહી છે.

ટીવી શો 'અનુપમા'નાં વધુ બે સભ્યો થયા કોરોનાગ્રસ્ત. જાણો વિગતે
આપને જણાવી દઇએ કે, અલાનાની તમામ ડિને પાંડે સેલિબ્રિટી ફિટનેસ ટ્રેનર છે. તે બોલિવૂડ એક્ટ્રેસ બિપાશા બાસુ ની સારી મિત્ર છે.


