ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલા એજાઝ ખાન કોરોનાથી સંક્રમિત થયા છે.
કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા એજાઝ ખાનને (એનસીબી)ના બંદોબસ્ત સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
હાલ એજાઝ ખાન સાથે જેટલા પણ લોકો હતા તે તમામનો કોરોના રિપોર્ટ ચેક કરવામાં આવી રહ્યો છે.