Site icon

હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સફેદ મોનોકની પહેરી પૂલમાં ઉતરી, તસવીરો એ લગાવી ઈન્ટરનેટ પર આગ; જુઓ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai

ક્રિકેટર (cricketer) હાર્દિક પંડ્યાની (Hardik Pandya) પત્ની અને અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક (Natasa Stankovic) સ્વિમિંગ પુલમાં (Swimming pool) ઉતરીને તેની ગરમીને શાંત કરતી જોવા મળી હતી. આ દરમિયાન નતાશા (Natasa Stankovic) ની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા (social media) પર સામે આવી છે, જે ઝડપથી વાયરલ થઈ રહી છે.

Join Our WhatsApp Community

હાર્દિક પંડ્યા (Hardik Pandya) આ દિવસોમાં ક્રિકેટના મેદાનમાં પરસેવો પાડી રહ્યો છે ત્યારે તેની પત્ની નતાશા સ્ટેનકોવિક (Natasa Stankovic) સ્વિમિંગ પૂલમાં ગરમીથી છુટકારો મેળવી રહી છે.

નતાશા (Natasa Stankovic) પૂલની અંદર સફેદ મોનોકની (White Monokini) માં જોવા મળી રહી છે. આ સાથે તેને તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે તેમજ આંખો પર કાળા ગોગલ્સ (gogels) પહેર્યા છે.  

આ તસવીરો શેર કરતાં નતાશાએ (Natasa Stankovic કેપ્શનમાં લખ્યું- હાય ગરમી

નતાશાની (Natasa Stankovic) આ તસવીરો તેના ફેન્સ (fans) દ્વારા ઘણી પસંદ કરવામાં આવી રહી છે.

આ સમાચાર પણ વાંચો : તંઝાનિયાના યુવક પર KGF નું 'ભૂત' સવાર, તેની એક્ટિંગ જોઈ લોકો ચોંકી ગયા… જુઓ મજેદાર વિડીયો

KBC 17: KBCના સેટ પર મનોજ બાજપેયીએ કેમ કહ્યું – ‘અમિતાભ બચ્ચને મારી જાન લઈ લીધી’? ફેન્સ આશ્ચર્યમાં!
Varanasi: રાજામૌલીની ફિલ્મ ‘વારાણસી’માં પૌરાણિક કથા અને ટાઈમ ટ્રાવેલનું મિશ્રણ, બજેટ જાણીને તમને પણ લાગશે ઝટકો!
Tiger Shroff: ટાઈગર શ્રોફની રામ માધવનીની સ્પિરિચ્યુઅલ એક્શન થ્રિલરમાં થઇ એન્ટ્રી, જાપાનમાં થશે શૂટિંગ
Pankaj Tripathi Daughter Debut : અભિનય ની દુનિયા માં વધુ એક સ્ટારકિડ ની એન્ટ્રી, પંકજ ત્રિપાઠી ની દીકરી કરશે આ પ્રોજેક્ટ થી ડેબ્યુ!
Exit mobile version