National Creators Award 2024: સરકારે નવા યુગના પ્રભાવકો માટે જાહેરાત કરી ‘નેશનલ ક્રિએટર્સ એવોર્ડ’, PM મોદીએ કરીઆ અપીલ

National Creators Award 2024: “આપણા સર્જક સમુદાય માટે એક મહાન તક, સમગ્ર ભારતમાં અસાધારણ પ્રતિભા તરફ ધ્યાન દોરે છે. ભલે તેઓ નવીનતા લાવનાર, પ્રેરણા આપનાર અથવા પરિવર્તનને પ્રજ્વલિત કરતા હોય, અમે આપણી યુવા શક્તિની ઉજવણી કરવા માંગીએ છીએ.

by kalpana Verat
National Creators Award 2024 Govt Introduces National Creator’s Awards For Modern Influencers

News Continuous Bureau | Mumbai 

National Creators Award 2024:  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ MyGov વેબસાઇટ પર ઉપલબ્ધ નેશનલ ક્રિએટર્સ એવોર્ડમાં ભાગ લેવા લોકોને વિનંતી કરી છે.

નેશનલ ક્રિએટર્સ એવોર્ડ વિશે માહિતી આપતા MyGovIndiaની X પોસ્ટના જવાબમાં, પ્રધાનમંત્રીએ X પોસ્ટમાં કહ્યું;

“આપણા સર્જક સમુદાય માટે એક મહાન તક, સમગ્ર ભારતમાં અસાધારણ પ્રતિભા તરફ ધ્યાન દોરે છે. ભલે તેઓ નવીનતા લાવનાર, પ્રેરણા આપનાર અથવા પરિવર્તનને પ્રજ્વલિત કરતા હોય, અમે આપણી યુવા શક્તિની ઉજવણી કરવા માંગીએ છીએ.

આગળ વધો, ભાગ લો અને રાષ્ટ્રને પ્રતિભાશાળી સર્જકો માટે ઉત્સાહિત થવા દો!”

આ સમાચાર પણ વાંચો : President Droupadi Murmu : રાષ્ટ્રપતિ 12 થી 14 ફેબ્રુઆરી દરમિયાન આ બે રાજ્યની મુલાકાતે આવશે

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More