Site icon News Continuous Bureau | Mumbai

Navika Kotia: શ્રીદેવીની ઓન-સ્ક્રીન દીકરી નવિકા કોટિયા કરશે લગ્ન, કરોડપતિ બિઝનેસમેન સાથે બંધાયો સંબંધ

Navika Kotia: શ્રીદેવીની ઓન-સ્ક્રીન દીકરી નવિકાએ ખુલાસો કર્યો – “મારો રોકા થયો હતો, હવે લગ્નની તૈયારી શરૂ”

Navika Kotia, Child Actress from English Vinglish, Gets Engaged to Millionaire Businessman

Navika Kotia, Child Actress from English Vinglish, Gets Engaged to Millionaire Businessman

News Continuous Bureau | Mumbai

Navika Kotia: ફિલ્મ ‘ઇંગ્લિશ વિંગ્લિશ’ માં શ્રીદેવીની દીકરીનો રોલ કરનાર નવિકા કોટિયા  હવે મોટી થઈ ગઈ છે અને પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં તેનો રોકા થયો છે અને જલ્દી જ તેઓ લગ્નના બંધનમાં બંધાશે. નવિકાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે રોકા થઇ ગયો અને હવે લગ્નની તૈયારી ચાલી રહી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Dhurandhar Trailer: ‘ધુરંધર’ના ટ્રેલરમાં રણવીર સિંહનો ધમાકો, અર્જુન રામપાલનો જોવા મળ્યો ખૂંખાર લુક

કોણ છે નવિકાનો જીવનસાથી?

નવિકાનો સંબંધ રિયલ એસ્ટેટ ડેવલપર અને કરોડપતિ બિઝનેસમેન માજેન મોદી સાથે નક્કી થયો છે. માજેનને કાર રેસિંગનો શોખ છે અને તેમણે સોશિયલ મીડિયા પર પોતાના સંબંધની ખુશખબરી શેર કરી હતી. બંનેની મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી અને આ સંબંધ અરેજ મેરેજ તરીકે આગળ વધ્યો છે.નવિકાએ જણાવ્યું કે હાલ લગ્નની તારીખ નક્કી નથી, પરંતુ શક્ય છે કે આવતા વર્ષે જાન્યુઆરીમાં સગાઈ થાય. તાજેતરમાં ‘ગોળધાણા’ રિવાજ પૂર્ણ થયો છે, જેનાથી બંને પરિવારોએ આ સંબંધને સત્તાવાર મંજૂરી આપી છે.


નવિકા કોટિયાએ ‘ઇંગ્લિશ વિંગ્લિશ’ સિવાય અનેક ટીવી શોમાં કામ કર્યું છે જેમ કે ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ અને ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’. બાળપણથી જ અભિનય કરતી નવિકાએ ઓછી ઉંમરે સારી ઓળખ બનાવી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Madhu Kambikar Passes Away પીઢ અભિનેત્રી અને લાવણી સમ્રાજ્ઞી મધુ કાંબીકરનું નિધન મરાઠી સહિત હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં આપ્યું હતું અવિસ્મરણીય યોગદાન
Ramayana Global Release 40 Languages ૪૦ ભાષાઓમાં રિલીઝ થશે ‘રામાયણ’ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા મેગા બજેટ ફિલ્મ સજ્જ
Virat Anushka Mumbai Luxury Flats વિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે ખરીદ્યા ૩ આલીશાન ફ્લેટ્સ કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે
Saif Ali Khan Instagram Debut સૈફ અલી ખાનનું ઓફિશિયલી ઇન્સ્ટાગ્રામ ડેબ્યૂ વર્ષોના ઇંતજાર બાદ શેર કરી પ્રથમ પોસ્ટ, બતાવી ‘પટૌડી લાઇબ્રેરી’ની ઝલક
Exit mobile version