Site icon News Continuous Bureau | Mumbai

What the hell Navya: બચ્ચન ફેમેલી માં આ વ્યક્તિ છે સારો કુક, નવ્યા એ તેના પોડકાસ્ટ માં ખોલ્યું કિચન સિક્રેટ

What the hell Navya: નવ્યા તેના પોડ કાસ્ટ વોટ ધ હેલ નવ્યા ને લઈને ચર્ચમાં છે આ પોડકાસ્ટ માં તેની સાથે જયા બચ્ચન અને શ્વેતા બચ્ચન જોવા મળે છે. હવે નવ્યા એ તેના પોડકાસ્ટ માં બચ્ચન ફેમિલી માં કોણ સારો કુક છે તે જણાવ્યું છે.

navya naveli nanda reveals bachchan family kitchen secrets

navya naveli nanda reveals bachchan family kitchen secrets

News Continuous Bureau | Mumbai

What the hell Navya: નવ્યા નવેલી નંદા તેના પોડકાસ્ટ વોટ ધ હેલ નવ્યા ને લઈને ચર્ચામા છે આ તેના પોડકાસ્ટ ની બીજી સીઝન છે. હવે નવ્યા તેના પોડકાસ્ટ ના લેટેસ્ટ એપિસોડ માં બચ્ચન પરિવાર ના કિચન સિક્રેટ જાહેર કરતી જોવા મળી હતી. અને તેને તે પણ જણાવ્યું કે નવ્યા, જયા બચ્ચન કે શ્વેતા બચ્ચન ત્રણ માંથી સારો કુક કોણ છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Fighter OTT: રિતિક રોશન ના ફેન્સ માટે સારા સમાચાર, આ દિવસે ઓટીટી પર રિલીઝ થશે ફાઈટર, જાણો ક્યાં જોઈ શકશો દીપિકા પાદુકોણ ની ફિલ્મ

વોટ ધ હેલ નવ્યા નો પ્રોમો 

શો ના લેટેસ્ટ પ્રોમો માં જોવા મળી રહ્યું છે કે, નવ્યા પૂછે છે કે ઘરમાં આપણા ત્રણ માંથી સૌથી સારું ભોજન કોણ બનાવે છે. નવ્યા નંદાનો સવાલ સાંભળીને શ્વેતા બચ્ચન તરત જ કહે છે, ‘હું ઘરમાં સૌથી વધુ ભોજન બનાવું છું. મને જટિલ રસોઈ ખૂબ ગમે છે. નવ્યા આ જવાબથી સંતુષ્ટ જણાતી નથી.નવ્યા કહે છે કે તે પણ રસોઈ બનાવે છે. નવ્યાની વાત સાંભળ્યા પછી, જયા  તેને પૂછે છે, ‘તું શું બનાવે છે?’ નવ્યા કહે છે કે તે પાસ્તા અને બટેટા બનાવે છે. જયા નવ્યાના જવાબથી સંતુષ્ટ લાગે છે અને સંમત થાય છે.


આ સાથે જ જયા બચ્ચને સારા ખોરાકને સુખી જીવનનું સૂત્ર ગણાવ્યું હતું. તેણે એ પણ ખુલાસો કર્યો કે તેને ઇટાલિયન કુકિંગ શો ગમે છે. તેને તેના રસોઇયા દ્વારા તૈયાર કરવામાં આવેલ બંગાળી ખોરાક ગમે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Ramanand Sagar Grandson On Ranbir Kapoor Ramayan ‘રણબીર કપૂર રામ નહીં, કૃષ્ણ માટે વધુ યોગ્ય’ નિતેશ તિવારીની ‘રામાયણ’ પર રામાનંદ સાગરના પૌત્રે ફરી ઉઠાવ્યા સવાલ
Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Exit mobile version